સમાચાર

વલભીપુરના યુવાનનો ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ : વ્યાજખોરોનો ત્રાસ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

વલભીપુરમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા યુવાને ભાવનગરના પિલગાર્ડનમાં ફીનાઇલ પી લેતા તેને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ...

Read more

રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

લાઠીના આંગણે યોજાયેલી રામકથા "માનસ- શંકરના પાંચમા દિવસે પૂ.મોરારીબાપુએ પોતાની વાણીને વહાવતા પાંચમા દિવસની કથાને આગળ લઈ જતા કહ્યું કે...

Read more

મોઢ સેવા સમાજ ભાવનગર દ્વારા જીવનસાથી પસંદગી મેળાવડો

મોઢ સેવા સમાજ ભાવનગર દ્વારા તારીખ ૧ ને રવિવારના રોજ મોઢવણિક જીવનસાથી પસંદગી મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુકેશભાઈ...

Read more

ભક્તિ બહુ સારી ભલે હોય પણ ધર્મ રહિત હોય તો ક્યારેય શોભતી નથી : પૂ.શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી

સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર સુવર્ણ જયંતિ મહોત્સવમાં શ્રીમદ ભાગવત સપ્તાહના પાચમાં દિવસે વ્યાસાસને બિરાજમાન પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી દ્વારા વ્રજમાં ભગવાન...

Read more

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ૧૧૩માં સ્થાપના દિનની કરાઈ રંગારંગ ઉજવણી

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરનાં ૧૧૩માં સ્થાપના દિનની ઉજવણી તથા સંસ્થાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્નેહ મિલન તથા બાળકોનો રંગારંગ સાંસ્કૃતિક...

Read more

રેડક્રોસ બ્લડ બેન્કના આધુનિક સ્ટોરેજ રેફ્રિજરેટર યુનિટનુ લોકાર્પણ સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

ઈÂન્ડયન રેડક્રોસ સોસાયટી ભાવનગરને રેડક્રોસ હેડક્વાર્ટર દ્વારા બ્લડબેન્ક માટે આધુનિક સુવિધાઓ સહિતનું સ્ટોરેજ રેફ્રિજરેટર યુનિટ તથા બ્લડ ક્લેશન મોનીટર અને...

Read more

મિમિક્રી દ્વારા લોકોના હદયમાં સ્થાન મેળવતો નાનકડો બિલ્વમ વ્યાસ

પીઢ પત્રકાર અનંત વ્યાસના પૌત્ર અને જાણીતા એન્કર ચિંતન વ્યાસનો પૂત્ર બિલ્વમ વ્યાસ નાની ઉમરે જ પોતાની મિમિક્રિની કલા દ્વારા...

Read more

ચીન સહિત છ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ફરજીયાત

ભારતમાં કોરોના સામે તમામ સાવચેતી છતા પણ જાન્યુઆરી માસમાં કોરોનાની 40 દિવસની એક લાંબી લહેર આવી શકે છે તેવી નિષ્ણાંતો...

Read more

કોરોના સામે સરકારને 2 કરોડ કોવિશીલ્ડ ડોઝ નિ:શુલ્ક આપશે સિરમ

દેશમાં કોવિડના વધતા જતા સંકટ વચ્ચે હવે ફરી એક વખત બુલ્ટર ડોઝ માટેની પ્રક્રિયા શરુ થઇ છે તેમાં દેશને કોવિડ...

Read more

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાની રોકા સેરેમનીનો પહેલો ફોટો થયો વાયરલ

  શૈલા અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ અને નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની "રોકા" (સગાઈ) વિધિ આજે...

Read more
Page 976 of 1246 1 975 976 977 1,246