ગુજ૨ાતમાં 14330 ગે૨કાયદે ધાર્મિક દબાણ :સ૨કા૨ને જવાબ આપવા આદેશ

૨ાજયમાં શે૨ીથી માંડીને હાઈવે ઉપ૨ ખડકાયેલા અનઅધિકૃત ધાર્મિક સ્થળો-બાંધકામો મામલે હાઈકોર્ટે ૨ાજય સ૨કા૨ પાસે જવા માંગ્યો છે. જાહે૨સ્થળોના અનઅધિકૃત ધાર્મિક...

Read more

સુરત ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાની સંસ્થા ISIનો સંપર્ક ધરાવતા વ્યક્તિને ઝડપ્યો

શહેરની ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIના સંપર્કમાં રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ ભારતીય સૈન્યની માહિતી પાકિસ્તાનની...

Read more

મુખ્યમંત્રી પટેલ સામે ચાલીને નવા મંત્રીઓને મળવા પહોંચ્યા

ગુજરાત ના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લઇ લીધા છે અને મંગળવારે તેમણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જઇને ચાર્જ સંભાળી...

Read more

રામ મોરીને યુવા ગૌરવ પુરસ્કારની કરાઈ જાહેરાત

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. પ્રસિદ્ધ વાર્તાકાર મોહન પરમારને સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો છે તેમજ યુવા...

Read more

રાહતના સમાચાર :તેલના ભાવમાં ઘટાડો

દરરોજ વધતી મોંઘવારીની વચ્ચે સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન અને સનફ્લાવર તેલના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો નોંધાયો છે. શનિવારે કપાસિયા,...

Read more

કેન્દ્રીય નિરીક્ષક રાજનાથ સિંઘ, અર્જુન મુંડા અને યેદીયુરપ્પાની હાજરીમાં ભુપેન્દ્ર પટેલ નેતાપદે પુન: વરણી

ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે સાતમી વખત સરકાર રચવા જઈ રહેલા ભારતીય જનતા પક્ષના વિધાનસભાના નવા નેતા તરીકે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર...

Read more

સુરતના સહાયક માહિતી નિયામક અને જુનિયર ક્લાર્કને લાંચ રંગેહાથ ઝડપી લીધા

રાજ્ય સરકારની જાહેરાત રીન્યુ કરવા રૂ.5.40 લાખની લાંચ માંગી તે પૈકીની અડધી રકમ રૂ.2.70 લાખ અખબારના સંચાલક પાસેથી સ્વીકારતા સુરતની...

Read more

સૌરાષ્ટ્રના 12થી વધુ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને...

Read more

G-20 સમિટની 15 મહત્વપૂર્ણ બેઠકોનું યજમાન ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G-20 સમિટની સફળતા માટે દેશના રાજ્યોએ કરેલા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા પ્રધાનમંત્રીએ નવી દિલ્હીથી...

Read more

આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક : ભૂપેન્દ્ર પટેલના નામની મુખ્યમંત્રી તરીકે સત્તાવાર જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે નવી સરકાર રચવાની કવાયત તેજ કરી દીધી છે. આજે...

Read more
Page 237 of 301 1 236 237 238 301