કોલકાતામાં મોડીરાત્રે હોટલમાં ભીષણ આગ: 9 બાંગ્લાદેશીના મોત

કોલકાતામાં મોડીરાત્રે હોટલમાં ભીષણ આગ: 9 બાંગ્લાદેશીના મોત

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં મંગળવારે મોડી રાત્રે 2 વાગ્યે એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ...

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરી જણાવ્યું કે, ભારતમાં ...

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જૂની ગાડીઓ માટે ઇ-૧૦ પેટ્રોલ પાછું લાવવાનું સૂચન કર્યુ છે. આ સૂચન ...

ઝારખંડ સરકારનો નિર્ણય: ૨૦૧૪થી આયોજિત તમામ આઉટસોર્સિંગ પરીક્ષાઓ, પરિણામો રદ

ઝારખંડ સરકારનો નિર્ણય: ૨૦૧૪થી આયોજિત તમામ આઉટસોર્સિંગ પરીક્ષાઓ, પરિણામો રદ

નીટને લઈને વિદ્યાર્થીઓના આંદોલન સામે જેમ કેન્દ્ર સરકાર ઝૂકી તે જ રીતે ઝારખંડમાં હેમંત સોરેન સરકાર પણ વિદ્યાર્થીઓના આંદોલન આગળ ...

પિકઅપ અને ડમ્પરની ટક્કરથી ગ્વાલિયર હાઈવે રક્તરંજિત

પિકઅપ અને ડમ્પરની ટક્કરથી ગ્વાલિયર હાઈવે રક્તરંજિત

મધ્ય પ્રદેશના ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઈવે-719 પર સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ એક અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. છીમકા ...

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને યુપી સરકારે સોંપ્યો SITનો ફાઇનલ રિપોર્ટ

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને યુપી સરકારે સોંપ્યો SITનો ફાઇનલ રિપોર્ટ

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવામાં કથિત ચોરી સાથે જોડાયેલા મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે પ્રથમ વિશેષ તપાસ ટીમ (SIT)નો અંતિમ રિપોર્ટ ...

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બીરભૂમ જિલ્લામાં આવેલા તારપીઠ મંદિર ...

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

દિલ્હીમાં ૮૦મા આઝાદી દિનની ઊજવણી પ્રંસગે કોંગ્રેસે મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ...

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરના બહારના પરિસરમાં શ્રાવણ મહિનામાં સવારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ ...

Page 14 of 2001 1 13 14 15 2,001