Tag: bhavnagar

યુવાશક્તિના પ્રયત્નોથી રાષ્ટ્રને વધુને વધુ મજબૂત બનાવવાની સરકારની નેમ – CM ભુપેન્દ્રભાઈ

યુવાશક્તિના પ્રયત્નોથી રાષ્ટ્રને વધુને વધુ મજબૂત બનાવવાની સરકારની નેમ – CM ભુપેન્દ્રભાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 54મું પ્રદેશ અધિવેશન ભાવનગરના યજમાન પરે તારીખ 6 ને શુક્રવારથી શરૂ થયું છે. અધિવેશનનો પ્રારંભ મુખ્યમંત્રી ...

ભાવનગરના યજમાન પદે ABVP ના ૫૪માં પ્રદેશ અધિવેશનની વિધિવત ધ્વજારોહણ બાદ શરૂઆત

ભાવનગરના યજમાન પદે ABVP ના ૫૪માં પ્રદેશ અધિવેશનની વિધિવત ધ્વજારોહણ બાદ શરૂઆત

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૫૪મુ પ્રદેશ અધિવેશન ભાવનગરના યજમાન પદે આજથી યોજાયું છે. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થતિ વાળા પ્રદેશ અધિવેશનની ...

ભાલના કોટડા ગામની પરિણીતાનો સસરિયાના ત્રાસથી ગળાફાંસો ખાઈ આપઘાત

ભાવનગરના ભાલના કોટડા ગામમાં રહેતી પરિણીતાએ તેના પતિ,સાસુ,સસરા અને દિયરના ત્રાસથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મૃતકના પિતાએ ...

ગુજરાતમાં લાગશે કાશ્મીર જેવી ઠંડી: વધુ એક રાઉન્ડની આગાહી

ભાવનગરમા દિવસ અને રાત્રીના તાપમાનમાં ૫.૩ ડિગ્રીનો તફાવત

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી સુસવાટા મારતા ટાઢા બોળ પવન સાથે પડી રહેલી ઠંડીથી જનજીવન પ્રભાવિત થવા પામ્યું ...

અશાંતધારાના અભાવે માનસીક શાંતિ ડહોળાઈ, વિરાટ રેલી યોજી બહુમત હિન્દુ સમાજે પ્રગટ કર્યો મૌન આક્રોશ

અશાંતધારાના અભાવે માનસીક શાંતિ ડહોળાઈ, વિરાટ રેલી યોજી બહુમત હિન્દુ સમાજે પ્રગટ કર્યો મૌન આક્રોશ

શહેરના કેટલાક વિસ્તારોમાં અશાંતો ધારો લાગુ કરવાની માગ લાંબા સમયથી થઈ રહી છે, ગુરુવારે અશાંતધારા નાગરિક સમિતિ કલેકટરને આવેદનપત્ર પાઠવવાનો ...

મિલ્કત જપ્તી આદરતા ડિસેમ્બરમાં મહાપાલિકાને ૨.૨૦ કરોડની વસૂલાત

મિલ્કત જપ્તી આદરતા ડિસેમ્બરમાં મહાપાલિકાને ૨.૨૦ કરોડની વસૂલાત

ભાવનગર મહાનગર પાલિકાનાં ઘરવેરા વિભાગ દ્વારા બાકી મિલકત-વેરા અન્વયે મોટા પાયે રીકવરી કરવાનું આયોજન કરી તેના ભાગ રૂપે ગત છેલ્લા ...

ગઢુલામાં માલઢોરના વંડામાં ચાલતું જુગરધામ ઝડપાયું

ગઢુલામાં માલઢોરના વંડામાં ચાલતું જુગરધામ ઝડપાયું

સિહોર તાલુકાના ગઢુલા ગામમાં ચાલતા જુગારના અખાડામાં એલ.સી.બી. પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લઇ રૂ.૨.૧૫ લાખ રોકડા, ...

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે સોમવારે યોજાશે વાર્ષિકોત્સવ

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે સોમવારે યોજાશે વાર્ષિકોત્સવ

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે સોમવારે વાર્ષિકોત્સવ યોજાશે જેમાં મહંત દેવપ્રસાદજી મહારાજની મુખ્ય ઉપÂસ્થતિ રહેશે. આગામી સોમવાર તા.૯ સવારે ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા ...

Page 47 of 120 1 46 47 48 120