Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા

aaspassdaily by aaspassdaily
2023-01-06 14:21:26
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ચોગી સ્ટીલ કોર્પોરેશનના પ્રો. નયનભાઇ જે. પટેલ રહે.પટેલ પાર્ક મુની ડેરી, વાળાએ તેના ધંધા માટે અંગત હેતુ માટે ૨,૫૦,૦૦૦ સંબંધમાં લીધેલા તે રકમની ચુકવણી પેટે નયનભાઇ જે. પટેલે દીપક એન્ટરપ્રાઇઝના પ્રપરાઇટર દીપીનભાઇ ગુણવંતરાય પટેલને ચેક પરત નહીં ફરે તેવો વિશ્વાસ આપી તેની કાયદેસરની લેણી રકમની ચુકવણી પેટે ચેક આપતા ચેક પરત ફરતા દીપીનભાઇ ગુણવંતભાઈ પટેલે તેમના વકીલ કીર્તિ શુક્લ, રોનક શુક્લ, ધાર્મિક શુક્લ, ધ્વનિ પંડયા મારફ્‌ત નામદાર કોર્ટમાં કેસ દાખલ થતા નામદાર કોર્ટે પુરાવો લઇ આરોપી યોગી સ્ટીલ કોર્પોરેશનના પ્રોપરાઇટર નયનભાઇ જે. પટેલને એક વર્ષની કેદ અને ચેકની દોઢી રકમનો દંડ જજ એચ.આર.શાહે ફટકારેલ છે.

Advertisement

 

Tags: bhavnagarcheque bounceked
Previous Post

ભાવનગરના યજમાન પદે ABVP ના ૫૪માં પ્રદેશ અધિવેશનની વિધિવત ધ્વજારોહણ બાદ શરૂઆત

Next Post

કાનપુરમાં હાર્ટ એટેક-બ્રેઈન એટેકથી દિવસમાં ૨૫ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
કાનપુરમાં હાર્ટ એટેક-બ્રેઈન એટેકથી દિવસમાં ૨૫ના મોત

કાનપુરમાં હાર્ટ એટેક-બ્રેઈન એટેકથી દિવસમાં ૨૫ના મોત

દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને અનુસૂચિત જાતિમાંથી શા માટે બાકાત રાખવામાં આવ્યા?

કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું હાઈકોર્ટ માટે ૪૪ જજોના નામને ૩ દિવસમાં આપશે મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.