Tag: bhavnagar

લાયન્સ કલબ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કરાયુ કીટનુ વિતરણ

લાયન્સ કલબ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કરાયુ કીટનુ વિતરણ

લાયન્સ હંગર પ્રોજેકટ અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા દીપાવલી તહેવારના દિવસોમાં સમાજમા જરૂરિયાત મંદ, નિરાધાર, દિવ્યાંગ અને કૃસ્ટરોગી ...

અધેલાઈ નજીક એક જ પરિવારના પાંચનો ભોગ લેનાર અકસ્માતમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

અધેલાઈ નજીક એક જ પરિવારના પાંચનો ભોગ લેનાર અકસ્માતમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ગત રાત્રીના સમયે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટનામાં પાલીતાણાથી અમદાવાદ પરત જઈ રહેલા જૈન ...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ભાવનગરમાં સાળા ઉપર બનેવીનો તલવાર વડે હુમલો

ભાવનગરના મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા યુવક ઉપર તેના બનેવીએ તલવાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં ...

CGST ભાવનગરને મળ્યા રેગ્યુલર કમિશનર, હવે કાર્યવાહી તેજ બનશે

CGST ભાવનગરને મળ્યા રેગ્યુલર કમિશનર, હવે કાર્યવાહી તેજ બનશે

બોગસ બિલિંગ કૌભાંડમાં ચોક્કસ તત્વોએ ભાવનગરને હબ બનાવી દેતા અને કૌભાંડ આચરનાર તત્વો જીએસટી અધિકારીઓને ધમકાવવા, માર મારવો જેવી પ્રવુતિઓ ...

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

માર્કેટિંગ યાર્ડ પાસે અતુલ લોડીંગ રીક્ષાને કારે ટક્કર મારતા એકનું મોત

ભાવનગરના ચિત્રા માર્કેટિંગયાર્ડ પાસે ગત મોડી રાત્રીના સમયે અતુલ લોડીંગ રીક્ષાને પુરપાટ ઝડપે જઈ રહેલી કારે ટક્કર મારતા માર્કેટિંગ યાર્ડમાં ...

જાેગીવાડની ટાંકી પાસેથી નડતરરૂપ ગેરકાયદે દબાણો હટાવતું મ્યુ. તંત્ર

જાેગીવાડની ટાંકી પાસેથી નડતરરૂપ ગેરકાયદે દબાણો હટાવતું મ્યુ. તંત્ર

શહેરના ઉત્તરકૃષ્ણનગર વોર્ડના જાેગીવાડની ટાંકી નજીક ડો.લાખાણી સામે મ્યુ. હસ્તકની શાકમાર્કેટની દિવાલે ઘણા સમયથી ગેરકાયદે લારી-ગલ્લા ખડકાતા વાહન વ્યવહાર, રાહદારીઓ ...

તમિલનાડુમાં કોસ્ટલ ટ્રેકીંગ કેમ્પમા ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે ભાવનગરના બે રોવર્સ

તમિલનાડુમાં કોસ્ટલ ટ્રેકીંગ કેમ્પમા ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે ભાવનગરના બે રોવર્સ

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે ભારત સ્કાઉટ ગાઈડ સંધ નેશનલ હેડ ક્વાર્ટર ...

ભાવ. જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન, વલભીપુરમાં સભા

ભાવ. જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન, વલભીપુરમાં સભા

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા યોજાયેલ ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ભાવનગર જિલ્લામાં કેન્દ્રીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સભાઓનું આયોજન થયું છે, આજે ગૌરવ ...

રૂ.૧૩ લાખ રોકડાની ઉઠાંતરી કરનાર શખ્સ મોતીતળાવનો હોવાનું ખુલ્યું

રૂ.૧૩ લાખ રોકડાની ઉઠાંતરી કરનાર શખ્સ મોતીતળાવનો હોવાનું ખુલ્યું

કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં આવેલ વીઆઈપી ડેલા બહાર મોટરસાઇકલના થેલામાંથી રૂ. ૧૩ લાખ રોકડાની ઉઠાંતરી કરનાર શખ્સનો હોવાનું ખુલ્યું છે. મોતીતળાવ, ...

Page 78 of 120 1 77 78 79 120