Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લાયન્સ કલબ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કરાયુ કીટનુ વિતરણ

aaspassdaily by aaspassdaily
2022-10-17 13:22:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

લાયન્સ હંગર પ્રોજેકટ અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા દીપાવલી તહેવારના દિવસોમાં સમાજમા જરૂરિયાત મંદ, નિરાધાર, દિવ્યાંગ અને કૃસ્ટરોગી નિસહાય ૨૧૬ પરિવારોને સિલેક્ટ કરી તેમના ઘેર તહેવારોમાં અન્નની ખોટ ન રહે તેવા ઉમદા વિચારોથી અનાજ કીટનું સેવા પ્રોજેકટ રૂપી વિતરણ કરાયું હતુ આ સેવા પ્રોજેકટમા લાયન્સ ક્લબના તમામ સભ્યોએ આર્થીક અનુદાન આપી ગરીબ પરિવારના સહાયક બની તહેવરોને આનંદથી ઉજવી શકે તેવું સેવા કાર્ય કરેલ રવિવારના રોજ લાયન્સ કલ્બ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં જરૂરીયાતમંદ લોકોને ૫ કિલો લોટ પેકીંગમાં, ૧ લિટર તેલનું પાઉચ, ૧ કિલો ખાંડ, ૨૫૦ ગ્રામ ચા પેકીંગમાં, ૧ કિલો દેશી ગોળ, ૨ કિલો ચોખા, ૫૦૦ ગ્રામ મગ દેશી, ૫૦૦ ગ્રામ મગફાડા, ૫૦૦ ગ્રામ તુવેરદાળ આખી, ૧ ધોવાનો મોટો સાબુ, ૧ ખારીનું મોટું પેકેટ,૧ કિલો મીઠું, ૨૫૦ ગ્રામ મરચું પાવડર, ૨૫૦ ગ્રામ હળદર, ૨૫૦ ગ્રામ ધાણાજીરુ, ૧ કીટ ભરવાનો થેલો સહિતનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

Tags: bhavnagarkit vitaranlions club
Previous Post

અધેલાઈ નજીક એક જ પરિવારના પાંચનો ભોગ લેનાર અકસ્માતમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

Next Post

દક્ષિણામૂર્તિમાં સ્કાઉટ ગાઈડનો દીક્ષા વિધિ કાર્યક્રમ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દક્ષિણામૂર્તિમાં સ્કાઉટ ગાઈડનો દીક્ષા વિધિ કાર્યક્રમ

દક્ષિણામૂર્તિમાં સ્કાઉટ ગાઈડનો દીક્ષા વિધિ કાર્યક્રમ

શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદીનું “સામાજિક શૈક્ષણિક સેવા”એવોર્ડ આપી સન્માન

શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદીનું "સામાજિક શૈક્ષણિક સેવા"એવોર્ડ આપી સન્માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.