Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અધેલાઈ નજીક એક જ પરિવારના પાંચનો ભોગ લેનાર અકસ્માતમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

અમદાવાદમાં રહેતો જૈન પરિવાર પાલિતાણાથી પરત અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત

aaspassdaily by aaspassdaily
2022-10-17 13:20:26
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ગત રાત્રીના સમયે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટનામાં પાલીતાણાથી અમદાવાદ પરત જઈ રહેલા જૈન પરિવારના બાળક, મહિલા સહિત પાંચ વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા.ઘટનાના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ તેમજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા મૃતદેહો બહાર કાઢી ભાવનગર હોસ્પિટલ ખસેડયા હતા. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના ભીમનાલના વતની અને અમદાવાદમાં રહેતા મહાવીરભાઈ રતનલાલ જૈન (ઉ.વ.૪૨), તેમના સાસુ પુષ્પાદેવી ભનમલ જૈન (ઉ.વ.૬૫), રમીલાબેન મહાવીરભાઈ જૈન (ઉ.વ.૪૦), નરેશભાઈ ભાનમલ જૈન (ઉ.વ.૩૦) અને જૈનમ મહાવીરકુમાર જૈન (ઉ.વ.૧૨) પાલિતાનામાં ચાલતા ઉપધાન તપમાં શાતા પૂછવા માટે આવ્યા હતા અને ગત રાત્રીના સમયે અમદાવાદ પરત જવા માટે નીકળ્યા હતા ત્યારે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ આધેલાઈ અને તુલસી હોટલ વચ્ચે આધેલાઈ ચેક પોસ્ટ પહેલા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં મુસાફરી કરી રહેલા બાળક સહિત પાંચ વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.અકસ્માત બાદ ટ્રક છોડી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.


આ બનાવની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ,વેળાવદર પોલીસ અને સ્થાનિક લોકો દોડી ગયા હતા અને કારમાં ફસાયેલા મૃતદેહોને કાર તોડીને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની આ ઘટના અંગે વેળાવદર ભાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

Tags: 5 deathAdhelaibhavnagarcar truck accident
Previous Post

પાવર લીફ્ટર સન્ની બાવચાએ નેશનલ ચેમ્પિયનશિપમાં ઝળક્યો; ગોલ્ડ જીતી સ્થાપ્યો નવો રાષ્ટ્રીય કીર્તિમાન

Next Post

લાયન્સ કલબ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કરાયુ કીટનુ વિતરણ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
લાયન્સ કલબ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કરાયુ કીટનુ વિતરણ

લાયન્સ કલબ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કરાયુ કીટનુ વિતરણ

દક્ષિણામૂર્તિમાં સ્કાઉટ ગાઈડનો દીક્ષા વિધિ કાર્યક્રમ

દક્ષિણામૂર્તિમાં સ્કાઉટ ગાઈડનો દીક્ષા વિધિ કાર્યક્રમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.