Tag: dhor

રખડતા ઢોર મુદ્દે ચાર વર્ષ બાદ પણ વાસ્તવિકતામાં કોઈ ફર્ક નથી – હાઈકોર્ટ

રખડતા ઢોર મુદ્દે ચાર વર્ષ બાદ પણ વાસ્તવિકતામાં કોઈ ફર્ક નથી – હાઈકોર્ટ

રાજ્યના મહાનગરો અને શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વસીસ ઓથોરિટીના રિપોર્ટ ...

હાઇકોર્ટની ફટકાર બાદ મહાપાલિકા તંત્રએ કાર્યવાહીને વેગ આપ્યો : ભાવનગરમાં આજે વધુ ૪૮ ઢોર ડબ્બે પુરાયા, ખખડધજ રોડની Âસ્થતિ ઠેરની ઠેર

હાઇકોર્ટની ફટકાર બાદ મહાપાલિકા તંત્રએ કાર્યવાહીને વેગ આપ્યો : ભાવનગરમાં આજે વધુ ૪૮ ઢોર ડબ્બે પુરાયા, ખખડધજ રોડની Âસ્થતિ ઠેરની ઠેર

ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર,ખખડધજ રસ્તા સહિતના લોકપ્રશ્ને સરકાર પર તડાફડી કર્યાં બાદ આખરે મહાનગરોમાં મહાપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે જેના ...

રખડતાં ઢોર, ટ્રાફિક સહિતના મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પ પિટિશન : ત્રણ ઉચ્ચ અધિકારીઓને હાજર થવા ફરમાન

રખડતાં ઢોર, ટ્રાફિક સહિતના મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પ પિટિશન : ત્રણ ઉચ્ચ અધિકારીઓને હાજર થવા ફરમાન

રખડતાં ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તા, ટ્રાફિક સહિતના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી કન્ટેમ્પ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે ત્રણ ઉચ્ચ અધિકારીઓને હાજર થવા ફરમાન ...

કોર્પોરેશનની કેટલ ડ્રાઇવમાં બપોર સુધીમાં ૫૦ પશુ ડબ્બે પુરાયા, સાંજ સુધીમાં ૧૦૦ ઢોર પકડવાનો ટાર્ગેટ

કોર્પોરેશનની કેટલ ડ્રાઇવમાં બપોર સુધીમાં ૫૦ પશુ ડબ્બે પુરાયા, સાંજ સુધીમાં ૧૦૦ ઢોર પકડવાનો ટાર્ગેટ

ભાવનગરમાં છેલ્લા ૧૦-૧૨ દિવસથી પશુ નિયંત્રણ, સ્વચ્છતા સહિતની બાબતોને અસરકારક બનાવવા મ્યુ. કમિશનર ઉપાધ્યાય રોજ સવારે ફીલ્ડમાં નીકળી પડે છે ...

ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર મહિલાઓ હથિયારો લઇ તૂટી પડી

ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર મહિલાઓ હથિયારો લઇ તૂટી પડી

સુરતના ગોડાદરા વિસ્તારમાં સુરત મનપાની દબાણખાતાની ટીમ પર ઢોર માલિકો અને મહિલાઓએ મળીને હિંસક હુમલો કર્યો હતો. મનપાની ટીમ જ્યારે ...

ભાવનગરમાં બે માસથી ઢોર પકડવાની કામગીરી થઈ નથી, મહાપાલિકા તંત્રને હવે લમ્પીનો લાભ !

ભાવનગરમાં બે માસથી ઢોર પકડવાની કામગીરી થઈ નથી, મહાપાલિકા તંત્રને હવે લમ્પીનો લાભ !

ભાવનગર આખું શહેર ખુલ્લો ઢોરવાડો બની ગયો છે છતાં મ્યુ. તંત્રનું પેટનું પાણી હલતું ન હોય તેવી સ્થિતિ છે, શહેરમાં ...