ગોધરાની તહુરા પ્રોટિન્સ મિલમાં આંધપ્રદેશનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો 16.47 કરોડનો જથ્થો પકડાયો
ગોધરામાં આવેલ તહુરા પ્રોટીન્સમાં પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડતા મીલમાંથી શંકાસ્પદ આંધપ્રદેશની સરકારનો જાહેર વિતરણની તુવેરદાળનો 11.13 લાખ કિલોનો જથ્થો ...