Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જ્વેલર્સ શોપમાં નોકરી કરતી સેલ્સગર્લ યુવતીનું કારસ્તાન, સવા કરોડના દાગીનાની ચોરી

દાગીના પોતાના બોયફ્રેન્ડને આપી દીધા : પોલીસે યુવતીની કરી ધરપકડ, પ્રેમી હજુ ફરાર

dharmendravaghela by dharmendravaghela
2024-08-05 11:26:17
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગોધરા શહેરમાં આવેલા ધનરાજ જવેલર્સ નામથી સોનાચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતાં વેપારીને ત્યા નોકરી કરતી સેલ્સગર્લે મોટો ખેલ પાડ્યો છે. દાગીનાની ગણતરી દરમિયાન વેપારી જોઈ ના જાય તે રીતે સેલ્સગર્લે સોનાના દાગીનાની છૂપી રીતે ચોરી કરીને પોતાના બોયફ્રેન્ડને આપી દેવાની ઘટના બહાર આવી છે. સેલ્સગર્લ યુવતીએ એક કરોડથી વધુની રકમના સોનાના દાગીના પોતાના બોયફ્રેન્ડને આપી દીધા હોવાનું વેપારીની પૂછપરછમાં બહાર આવતાં આખરે સેલ્સગર્લ યુવતી સામે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગોધરા શહેરના એલઆઈસી રોડ પર હિંમાશુભાઈ અડવાણી પોતે ધનરાજ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. તેમની દુકાનમાં 8 જેટલા માણસો નોકરી કરે છે. તેમને 1 વર્ષ પહેલાં અનુષ્કા પારવાણી નામની યુવતીને નોકરીએ રાખી હતી. બધા નોકરી કરનારાઓ સવારે આવતા અને સાંજે જતા રહેતા હતા. હિમાંશુભાઈ પોતાના સ્ટાફ સાથે જ સોનાના દાગીનાની ગણતરી કરતા હતા. ત્યારે સોનાની 16 નંગ ચેઈન, સોનાની બંગડીઓ સહિત 49 દાગીના ઓછા પડ્યા હતા. આથી હિંમાશુભાઈએ તમામ સ્ટાફને ભેગા કરીને પૂછતાં અનુષ્કા પારવાણીએ જણાવ્યું હતું કે, તે પોતે દાગીના ચોરી ગઈ હતી અને ધાનકાવાડ ખાતે રહેતા તેના બોયફ્રેન્ડ નીલેશ લીલારામ ઠાકવાણીને દાગીના આપી દીધા હતા.

Tags: choridhanaraj jewellersgodhra
Previous Post

ભાવનગર શહેરમાં અર્ધો ઇંચ – પાલિતાણા અને મહુવા પંથકમાં એક ઇંચ વરસાદ

Next Post

શ્રાવણ માસ શરૂ, ફૂલોના ભાવ આસમાને

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
શ્રાવણ માસ શરૂ, ફૂલોના ભાવ આસમાને

શ્રાવણ માસ શરૂ, ફૂલોના ભાવ આસમાને

સુરત : હીરાનાં મોટા કારખાનાંઓમાં પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન

સુરત : હીરાનાં મોટા કારખાનાંઓમાં પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.