મોઢેશ્વરી-માતંગી માતાનો શુક્રવારે ૨૨મો પાટોત્સવ : ફિલ્મ અભિનેતા ગોવિંદાના પત્ની સુનિતા આહુજાની વિશેષ ઉપસ્થિતિ
મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાન ટ્રસ્ટ - સરદારનગર, ભાવનગર દ્વારા રાજ રાજેશ્વરી, જગત જનની માતંગીમાઁનો ૨૨મો પાટોત્સવ મહાસુદ તેરસ તા.૩-૨ને શુક્રવારે ...