Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મોઢેશ્વરી-માતંગી માતાનો શુક્રવારે ૨૨મો પાટોત્સવ : ફિલ્મ અભિનેતા ગોવિંદાના પત્ની સુનિતા આહુજાની વિશેષ ઉપસ્થિતિ

વહેલી સવારથી માતાજીને કેસર સ્નાન, મંગળા આરતી, ધ્વજાપૂજન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે

aaspassdaily by aaspassdaily
2023-01-28 14:28:04
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાન ટ્રસ્ટ – સરદારનગર, ભાવનગર દ્વારા રાજ રાજેશ્વરી, જગત જનની માતંગીમાઁનો ૨૨મો પાટોત્સવ મહાસુદ તેરસ તા.૩-૨ને શુક્રવારે ધામધુમથી ઉજવાશે.
તા.૩ને શુક્રવારના રોજ સવારે ૫ઃ૩૦ કલાકે માતાજીને કેસર સ્નાન, ૬ કલાકે માઁની મંગળા આરતી, ૭ કલાકે ગાયના દૂધથી સુવૅણ શિખર સ્નાન, અખંડ યજ્ઞ પ્રારંભ, સૂયોદયથી સૂયૉસ્ત સુધી, ૮ કલાકે ધ્વજાજી પુજન તથા આરોહણ, ૯ કલાકે રાજૌપચાર મહા પુજા, સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા ગોવિન્દાનાં પત્ની સુનિતાબેન આહુજાનાં વરદ હસ્તે માર્ગ નામાકરણ, ૧૧ઃ૩૦ કલાકે વિવિધ વાનગીઓનો અન્નકુટ તથા ૧૨-૩૦ કલાકે અન્નકુટ આરતી દર્શન. બપોરે ૩ઃ૩૦ કલાકે ૯મી મહાવિધા માતંગીમાઁની નગર યાત્રા (પાલખીયાત્રા),જેનું પ્રસ્થાન આમંત્રીત મહેમાન સુનીતાબેન ગોવિંદા આહુજા કરાવશે.

Advertisement

યાત્રામાં ઘોડા, માતાજીનો રથ, બગી, માઁની પાલખી, નવદુર્ગા વેશભૂષા તથા બહોળી ભાવિક ભક્તોની સંખ્યા શોભામાં અભિવૃદ્ધિ વધારશે. ભાવિક ભક્તો દ્વારા પાલખીયાત્રાના રૂટમા ચા-કોફી, સરબત તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.. સાંજે ૭ કલાકે પાલખીયાત્રા મંદિરે પરત થશે .ત્યારબાદ ૧૦૮ દિપોની દિપમાળા તથા મહાનિલાંજન આરતી સાથોસાથ ભવ્ય આતશબાજી થશે. મહા આરતી બાદસર્વે માતંગી ભક્તો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

Tags: bhavnagarmodheshvari mata mandirpatotsav
Previous Post

બીનખેતી મિલ્કતની નોંધ પડાવવા મહિનાઓનો વેડફાતો સમય

Next Post

મુગલ ગાર્ડન હવે ‘અમૃત ઉદ્યાન’ના નામથી ઓળખાશે

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મુગલ ગાર્ડન હવે ‘અમૃત ઉદ્યાન’ના નામથી ઓળખાશે

મુગલ ગાર્ડન હવે ‘અમૃત ઉદ્યાન’ના નામથી ઓળખાશે

બજેટ પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

બજેટ પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.