Tag: Talaja

જમીન અંગે ચાલતા ઝઘડાના સમાધાન માટે સમજાવવા ગયેલ યુવકની હત્યા

જમીન અંગે ચાલતા ઝઘડાના સમાધાન માટે સમજાવવા ગયેલ યુવકની હત્યા

જમીન અંગે લાંબા સમયથી ચાલતા ઝઘડા અંગે સમાધાન કરી લેવા માટે સમજાવવા ગયેલા તળાજા તાલુકાના ભારાપરા ગામના યુવકની તેના કુટુંબીએ ...

મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

બટેટાની ગાડી ભરવાની ના કહેતા ગોરખીના બે ભાઈ ઉપર હુમલો

તળાજાના માર્કેટિંગ યાર્ડમાં બટેટાની ગાડી ભરવાની ના પાડતા ગોરખી ગામમાં રહેતા બે ભાઈઓને બે શખ્સે માર મારી જાનથી મારી નાખવાની ...

ઈંગ્લીશ દારૂની નાનીમોટી ૫૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

તળાજાના શખ્સની વિદેશી દારૂની ૧૧ બોટલ સાથે ધરપકડ

તળાજાના હુડકો વિસ્તાર નજીક શેત્રુંજી નદીના પટમાંથી વિદેશી દારૂની ૧૧ બોટલ સાથે એક શખ્સોને ઝડપી લઇ તળાજા પોલીસે કાયદેસર કાર્યવાહી ...

વણિક રાઠોડ પરિવાર દ્વારા સંઘજીદાદાનો યોજાયો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

વણિક રાઠોડ પરિવાર દ્વારા સંઘજીદાદાનો યોજાયો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ઘોઘારી દશા શ્રીમાળી વણિક રાઠોડ પરિવાર દ્વારા કુળદેવતા સંઘજી દાદા (ડુંડાશીયા દાદા)ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન મૂળ વતન તળાજા ખાતે ...

તળાજાના ચુડી ગામમાં જૂથ અથડામણ : રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યાંની કેફીયત

તળાજાના ચુડી ગામમાં જૂથ અથડામણ : રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યાંની કેફીયત

તળાજા તાલુકાના વાડી વિસ્તારમાં શેઢા પાડોશી વચ્ચે ઘેટા ચરાવવા મામલે હથિયારો વડે સામસામે હુમલાની ઘટનામાં બન્ને પક્ષે ચાર વ્યક્તિને ઇજા ...

મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

ગાળો બોલવાની ના કહેતા શખ્સનો પિતા-પુત્ર ઉપર કુહાડી વડે હુમલો

તળાજા તાલુકાના નવા શોભાવડ ગામમાં રહેતા પિતા-પુત્ર ઉપર બાજુમાં રહેતા તેના ભત્રીજાના પુત્રએ કુહાડી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર ...

જિલ્લાના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓ- સંસ્થાઓનું મંત્રીના હસ્તે સન્માન

જિલ્લાના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓ- સંસ્થાઓનું મંત્રીના હસ્તે સન્માન

૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની અંતર્ગત ભાવનગરનાં તળાજા માં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોએ સરાહનીય કામગીરી કરનારા ભાવનગર જિલ્લાના ...

મહુવામાં જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે, મંત્રી કિરીટસિંહના હસ્તે કરાશે ધ્વજવંદન

તળાજામા યોજાનાર ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ

૭૪માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તળાજા ખાતેનાં ...

જુની છાપરી પ્રા. શાળામાં સૂરજબા જલધારાનું લોકાર્પણ

જુની છાપરી પ્રા. શાળામાં સૂરજબા જલધારાનું લોકાર્પણ

જુની છાપરી (તા.તળાજા) પ્રા. શાળામાં દાતા પરમાણંદદાદા શાહ પ્રેરિત તથા સૂરજબા ચુનીલાલ છગનલાલ શાહની ભેટથી નિર્મિત "સૂરજબા જલધારા" પીવાના પાણીના ...

Page 2 of 5 1 2 3 5