Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જિલ્લાના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓ- સંસ્થાઓનું મંત્રીના હસ્તે સન્માન

aaspassdaily by aaspassdaily
2023-01-27 14:23:08
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની અંતર્ગત ભાવનગરનાં તળાજા માં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોએ સરાહનીય કામગીરી કરનારા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠીઓ-સામાજીક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.


જેમાં ઋષિરાજ ગોહિલ (૧૦૮ પાઈલોટ), કાર્તિક દવે (૧૦૮ ઈસ્‌), આશિષ સોલંકી એમ.એચ.યુ એક્સલન્સ સર્વિસ, નરેશભાઈ રાઠોડ ( ખીલખીલાટ એક્સલન્સ એવોર્ડ), શંભુસિંહ પ્રવીણસિંહ સરવૈયા (જિલ્લા કમાન્ડન્ટ), પ્રણવકુમાર દેવેન્દ્રભાઈ વ્યાસ (અગ્નિશમન અધિકારી), ચૌહાણ સાગર મનસુખભાઈ (રાજ્ય કક્ષા સ્પે. ખેલ મહાકુંભ, લાંબીકૂદ), ચીફ ઓફિસર (તળાજા), હિપાભાઈ બાલુભાઈ ભૂંકણ (ખેત ઉપજનું પ્રોસેસિંગ/મૂલ્યવર્ધન), ડો. સંદીપ વર્મા (વેટરનરી ઓફીસર) તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભંડારીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલગાજરડા, ડો. બી પી. બોરીચા (કુટુંબ કલ્યાણ શાખા), ડો. સુનીલ પટેલ(ઈ.એમ.ઓ.), ડો. મનસ્વિની માલવિયા (ડી.કયુ.એ.એમ.ઓ.), ડો. ધવલ દવે (આરોગ્ય), મિલનભાઈ જાેષી(માધવ ગૌ-ધામ મેનેજર), પ્રવીણભાઈ કંટારીયા (પશુ ચિકિત્સક), આધ્યાત્મિક સાધના કેન્દ્ર-ઉમરાળા, પી. આર. સરવૈયા (પી.એસ.આઈ.), એસ. બી. ભરવાડ (પી. આઈ), વાય. વી. ત્રિવેદી (એ. એસ. આઈ.), જાેષી બીનાબેન વિનોદરાય (પ્રતિભાશાળી શિક્ષક), ધામેલીયા રાજુભાઈ કલ્યાણભાઈ (પ્રતિભાશાળી શિક્ષક), પી.એમ.જે.એ.વાય. માટે હનુમંત હોસ્પિટલ (મહુવા), એચ.સી.જી.- હોસ્પિટલ (મહુવા), સર. ટી. હોસ્પિટલ (ભાવનગર), સી.એચ.સી. (શિહોર), મોડેલ સ્કૂલ (તળાજા),આઈ.ટી.આઈ. (તળાજા)નું સન્માન કરવામાં આવ્યું હતું.

Tags: bhavnagarsanmanTalaja
Previous Post

ગોહિલવાડમાં પ્રજાસત્તાક પર્વે શાળા-કોલેજાે સાથે સરકારી કચેરીઓમાં ધ્વજવંદન સાથે યોજાયા સાંસ્કૃતિક કાર્યક્રમો

Next Post

મૃતકની ખોટી સહી કરી કુલમુખત્યારનામું ઉભુ કરી યુવકની જમીન ઓળવી લેવાઇ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

મૃતકની ખોટી સહી કરી કુલમુખત્યારનામું ઉભુ કરી યુવકની જમીન ઓળવી લેવાઇ

મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

ગાળો બોલવાની ના કહેતા શખ્સનો પિતા-પુત્ર ઉપર કુહાડી વડે હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.