Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બટેટાની ગાડી ભરવાની ના કહેતા ગોરખીના બે ભાઈ ઉપર હુમલો

aaspassdaily by aaspassdaily
2023-02-18 13:49:22
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તળાજાના માર્કેટિંગ યાર્ડમાં બટેટાની ગાડી ભરવાની ના પાડતા ગોરખી ગામમાં રહેતા બે ભાઈઓને બે શખ્સે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના નવી ગોરખી ગામમાં રહેતા ટીણાભાઇ વિનોદભાઈ બારૈયા અને તેમના ભાઈ દિલીપભાઈ તળાજા માર્કેટિંગ યાર્ડમાં ફ્‌લાવર વેચવા માટે ગયા હતા ત્યારે હમીરભાઈ બટેટા વાળાએ તેમને બટેટાની ગાડી ભરી દેવાનું કહેતા ટીણાભાઈએ ના પાડી હતી.આથી હમીરભાઇ અને તેની સાથેના લાલાભાઇએ ઉશ્કેરાઈ જઈ ટીણાભાઇ અને દિલીપભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ટીણાભાઇ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

Tags: gorkhi's brotherhumloTalaja
Previous Post

૨૫મીએ ભાવનગર શહેર કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા યોજાશે

Next Post

મહુવામાં માતાના ઘરે આવેલી પરિણીતા ઉપર શખ્સનું દુષ્કર્મ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
તળાજા પંથકની સગીરાને માર મારવાની ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચર્યું

મહુવામાં માતાના ઘરે આવેલી પરિણીતા ઉપર શખ્સનું દુષ્કર્મ

સુરતમાં મહિલાઓ આખું વર્ષ સિટીબસમાં કરી શકશે અનલિમિટેડ મુસાફરી

સુરતમાં મહિલાઓ આખું વર્ષ સિટીબસમાં કરી શકશે અનલિમિટેડ મુસાફરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.