Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવામાં માતાના ઘરે આવેલી પરિણીતા ઉપર શખ્સનું દુષ્કર્મ

પરિણીતા અને તેના પતિને મારી નાંખવાની ધમકી આપી શખ્સે દિવસમાં બે વખત કુકર્મ કર્યું

aaspassdaily by aaspassdaily
2023-02-18 13:52:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવામાં માતાના ઘરે આંટો મારવા આવેલી પરિણીતાને તેની માતાના ઘર નજીક રહેતા શખ્સે પરિણીતા અને તેના પતિને મારી નાખવાની ધમકી આપી એક જ દિવસમાં બે વખત દુષ્કર્મ કરતા પરિણીતાએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહુવામાં રહેતા માતાને મળવા માટે આવેલ પરિણીતા તેની માતાના ઘરે એકલા હતા ત્યારે આ જ વિસ્તારમાં રહેતો કિરીટ ધીરુભાઈ ધરણીયા ગામનો શખ્સ ઘરે આવ્યો હતો અને તેની માતાની પૂછપરછ કરી પરિણીતાની એકલતાનો લાભ લઈ તેને તથા તેના પતિને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારી જતો રહ્યો હતો. બાદમાં બપોરના સમયે ફરી વખત આ શખ્સે આવી ધમકી આપી બળાત્કાર ગુજરી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે પરિણીતાએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૭૬,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Tags: bhavnagarDushkarmmahuva
Previous Post

બટેટાની ગાડી ભરવાની ના કહેતા ગોરખીના બે ભાઈ ઉપર હુમલો

Next Post

સુરતમાં મહિલાઓ આખું વર્ષ સિટીબસમાં કરી શકશે અનલિમિટેડ મુસાફરી

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સુરતમાં મહિલાઓ આખું વર્ષ સિટીબસમાં કરી શકશે અનલિમિટેડ મુસાફરી

સુરતમાં મહિલાઓ આખું વર્ષ સિટીબસમાં કરી શકશે અનલિમિટેડ મુસાફરી

વહેલી સવારે નાસિકમાં ભૂકંપ: અરુણાચલ પ્રદેશના બસર વિસ્તારમાં પણ આંચકા

ઉત્તરાખંડના બાગેશ્વરમાં અનુભવાયા ભૂકંપના આંચકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.