Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન છાંટા પડે તેવી શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2026-04-18 12:01:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા 7 દિવસની કરવામાં આવેલી આગાહી મુજબ, આજે રાજ્યમાં

વાતાવરણ શુષ્ક રહેશે. તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ

દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી

વરસાદનું જોર સામાન્ય હશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ

દ્વારા 7 દિવસની આગાહી કરવામાં આવી છે તેમાં રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ

રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી વરસાદનું જોર

સામાન્ય હશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
21 તારીખે તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદની

શક્યતાઓ છે, જેમાં થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટીની સામાન્ય શક્યતાઓ જોવાઈ રહી છે. 22 તારીખે એટલે કે

મંગળવારે ભરૂચ અને સુરતની સાથે અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19થી 21 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ

જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય

ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત

કર્યુ છે. વરસાદની સાથે રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ

શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે 25થી 29 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવા અને 29

એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 11થી 20 મે દરમિયાન

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળનું પ્રમાણ વધશે. કાચા મકાનોના પતરા ઊડી જાય તેવો

પવન ફૂંકાવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

Tags: garamigujaratlight rain
Previous Post

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

Next Post

ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં આગ

ભાવનગર શહેર ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે સંકલ્પપત્ર જાહેર કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.