Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

કેન્દ્ર સરકાર બિલમાં સુધારા કરી ચોમાસુ સત્રમાં ફરી લાવી શકે અથવા વિપક્ષોને સાંભળીને મર્યાદિત સુધારા બિલ પણ રજૂ કરી શકે

dharmendravaghela by dharmendravaghela
2026-04-18 11:59:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભામાં મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ પર મતદાન થયું હતું. જોકે, વિપક્ષે સાથ ના આપતા

મહિલા આ બિલો લોકસભામાં નામંજૂર થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિપક્ષને આ

બિલોને સમર્થન આપવા અપીલ કરી હતી. જોકે, આખરે મહિલા અનામત સંબંધિત આ બિલો

લોકસભામાં પસાર થવામાં નિષ્ફળ ગયા હતા. જોકે, તેમ છતાં સરકાર પાસે આ બિલ અંગે હજુ અનેક

વિકલ્પો છે.
કેન્દ્ર સરકાર આ બિલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને ફરી એકવાર ચોમાસું કે બજેટ સત્રમાં રજૂ કરી

શકે છે. જેમાં ફરી વાર બિલ પર ચર્ચા અને મતદાન સહિતની સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પછી નવેસરથી

હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત બિલને દક્ષિણ ભારતના રાજયોની માંગ મુજબ સુધારા સાથે ફરી રજૂ

કરવામાં આવી શકે છે. જેમાં આ રાજ્યોના હાલનું પ્રમાણસર પ્રતિનિધિત્વ જાળવી રાખવું સ્વીકારવામાં

આવે તે જરૂરી છે.
કેન્દ્ર સરકાર વર્ષ 2029માં મહિલા અનામત લાગુ કરવા માંગે છે. તો તેણે ફરી એક વાર વિપક્ષી

પાર્ટીઓ ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોના પક્ષો સાથે સહમતી બનાવવી પડશે.જોકે, હાલમાં દક્ષિણ

ભારતના રાજ્યો સીમાંકન મુદ્દે કોઇ બાંધછોડ કરવા તૈયાર નથી.
જ્યારે કેટલાક નિષ્ણાતોના મતે વર્ષ 2029માં મહિલા અનામતને લાગુ કરવા માટે એક અલગ

મર્યાદિત સુધારો રજૂ કરી શકાય છે. જોકે, સરકારની યોજના મહિલા અનામત લાગુ કરવાની સાથે

બેઠકોની સંખ્યા વધારવાની છે. નિષ્ણાતોનો મત છે કે 2029ની લોકસભા ચૂંટણી હાલના સીમાંકન મુજબ

543 બેઠકો પર લડવામાં આવશે. તેમજ લોકસભા બેઠકોની કુલ સંખ્યામાં વધારો થશે નહીં. જેના લીધે

મહિલા અનામત ક્વોટા પણ અમલમાં નહિ આવે.

Tags: indiamahila anamat billparliament
Previous Post

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

Next Post

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.