Thursday, June 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

દેશના અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધે તેવી શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2026-04-18 11:51:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગે દેશમાં અસહ્ય ગરમી અને લૂની ચેતવણી આપતા કહ્યું હતું કે ચાલુ વર્ષે ઉનાળાની

શરૂઆતમાં જ તીવ્ર ગરમી પડી રહી છે. મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં એકાએક તાપમાન વધી જતાં

એલર્ટ આપવામાં આવ્યો છે. વિદર્ભનું અકોલા શહેર ૪૪ ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ

શહેરોમાં સામેલ થયું છે. પાટનગર દિલ્હીમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પર અસર થઈ

હતી. દેશના કેટલાય વિસ્તારોમાં અસહ્ય ગરમી શરૂ થઈ ગઈ છે.
દેશમાં આ વર્ષે ગરમી જૂના બધા રેકોર્ડ તોડે એવી શક્યતા છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે

કે આગામી દિવસોમાં દેશના ઘણાં વિસ્તારોમાં તાપમાનનો પારો ૫૦ની નજીક પહોંચે તેવી ભીતિ છે.

અત્યારે જ દેશના અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૦થી ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો છે. મે મહિના

સુધીમાં અનેક શહેરોનું તાપમાન સરેરાશ ૪થી આઠ ડિગ્રી વધી જવાની શક્યતા વચ્ચે મહારાષ્ટ્ર,

છત્તીસગઢ, યુપી, ઓડિશા, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઝારખંડ જેવા રાજ્યોમાં

હીટવેવ એલર્ટ અપાયો છે.

અમરાવતી, વર્ધા, નાગપુર, દિલ્હી સહિતના અનેક શહેરોમાં તાપમાન બે દિવસમાં જ ત્રણથી ચાર ડિગ્રી

વધી જતાં લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાનનો પારો ૪૪

ડિગ્રી નોંધાયો હતો. મધ્યપ્રદેશના નર્મદાપુરમ્ ૪૩ ડિગ્રીથી શેકાયું હતું. છત્તીસગઢમાં આકરી ગરમીના

કારણે શાળાઓમાં ૧૧ દિવસની રજા આપી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના ઘણાં જિલ્લાઓમાં બપોરને

બદલે શાળાઓનો સમય સવારે કરી દેવાયો છે અને સમય પણ ઘટાડાયો છે. રાજસ્થાનના અમુક

વિસ્તારમાં એકાએક વાતાવરણ પલટાયું હતું. ગરમી વચ્ચે હનુમાનગઢીમાં વરસાદ પડયો હતો. જયપુર

સહિત ઘણાં જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત થઈ હતી. હરિયાણામાં પણ હળવો વરસાદ થયો હતો

અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

Tags: garamiheatwave alertindia
Previous Post

નેપાળના પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતનામંત્રી અને રાજાની સંપત્તિની તપાસ થશે

Next Post

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

કોળિયાક સહિત ૧૦થી વધુ ગામોમાં ૧૨ કલાકથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ફેલાયો રોષ ભુંભલી ફીડરના કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓ ફોન પણ ઉપાડતા ન હોવાના ગ્રામજનોના આક્ષેપો

June 3, 2026
પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
Next Post
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.