Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નેપાળના પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતનામંત્રી અને રાજાની સંપત્તિની તપાસ થશે

નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-04-18 11:47:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નેપાળમાં નવી સરકારે એક ઐતિહાસિક પગલુ ભરતા અગાઉના સત્તાધારી નેતાઓની સંપત્તિની તપાસ

માટે પાંચ સભ્યોના ન્યાયિક પંચનુ ગઠન કર્યું હતું. આ પંચ વર્ષ ૨૦૦૬થી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬

સુધી જાહેર હોદ્દા પર રહેલા લોકોની સંપત્તિની તપાસ કરશે. જેમાં પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર શાહ, ત્રણ પૂર્વ

રાષ્ટ્રપતિઓ, તમામ વડાપ્રધાનો, મંત્રીઓ અને વરીષ્ઠ અધિકારીઓ, બંધારણીય પદ ધરાવનારા તમામ

લોકો સામેલ છે.

આ વિશેષ પંચની તપાસ હેઠળ આવનારા મુખ્ય નામો કે જે હાલ નેપાળના મીડિયામાં ચર્ચામાં છે તેમાં

પૂર્વ રાષ્ટ્રપતિ રામ બરન યાદવ, વિદ્યા દેવી ભંડારી, વર્તમાન રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ, પૂર્વ

વડાપ્રધાન ગિરિજા પ્રસાદ કોઇરાલા, પુષ્મ કમલ દહલ પ્રચંડ, માધવ કુમાર નેપાલ, ઝલનાથ ખનાલ,

આ પહેલાના વડાપ્રધાન કે. પી. ઓલી અને શેર બહાદુર દેબવા સામેલ છે. આ સાથે જ બે વચગાળાના

વડાપ્રધાન ખિલરાજ રેગ્મી અને સુશીલા કાર્કીને પણ તપાસમાં આવરી લેવાયા છે.

નેપાળમાં સત્તા પરિવર્તન બાદ વડાપ્રધાન બનેલા અને જેન ઝીની પસંદ એવા બાલેન્દ્ર શાહે આ

તપાસના આદેશ આપ્યા છે. તેમણે જે તપાસના આદેશ આપ્યા છે તેમાં પૂર્વ સરકારના મંત્રીઓ તો

સામેલ છે જ બાલેન્દ્ર શાહની વર્તમાન સરકારમાં પણ જે લોકો છે તેમની સંપત્તિની પણ તપાસ કરવામાં

આવશે, જેમાં વર્તમાન સ્પીકર ડોલ પ્રસાદ અર્યાલ, કેટલાક વર્તમાન મંત્રીઓ અને રાષ્ટ્રીય સ્વતંત્ર

પાર્ટીના અધ્યક્ષ રવિ લામિછાન પણ સામેલ કરાયા છે. જે નેતાઓ હયાત નથી તેમની સંપત્તિની પણ

તપાસ કરવામાં આવી શકે છે.

જેમાં ગિરિજા પ્રસાદ કોઇરાલા અને સુશીલ કોઇરાલા જેવા નેતાઓના પરિવાર અને રાજનીતિક

ઉત્તરાધિકારીઓ પર પણ નજર રહેશે. નેપાળમાં ભ્રષ્ટાચાર પણ એક મોટો મુદ્દો રહ્યો છે એવામાં આ

તપાસમાં ઘણા નેતાઓ, અધિકારીઓનો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે.

Tags: nepalwealth cheaking
Previous Post

ભારત સહિતના દેશો વધુ એક મહિના સુધી રશિયા પાસેથી ઓઈલ અને પેટ્રોલિયમ ખરીદી શકાશે

Next Post

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.