Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જર્મનીના મોઅર્સ શહેરના ગુરુદ્વારામાં હિંસક અથડામણની ઘટનામાં 11 લોકો ઘાયલ

dharmendravaghela by dharmendravaghela
2026-04-21 11:29:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જર્મનીના મોઅર્સ શહેરના એક ગુરુદ્વારામાં હિંસક અથડામણની ઘટના બની હતી, જેમાં 11 લોકો ઘાયલ થયા છે. શહેરના ડ્યુઇસબર્ગ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં શીખ સમુદાયના બે જૂથો સામસામે આવી ગયા હતાં, સોશિયલ મીડિયા પર હિંસક અથડામણના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વિડીયો જોવા મળે છે કે લોકો છરીઓ અને કિરપાણ સહિત અન્ય તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી રહ્યા છે.
સ્થાનિક અખબારના જણાવ્યા મુજબ આ અથડામણમાં લગભગ 40 લોકો સામેલ હતાં. કેટલાક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કેટલાક લોકો ગુરુદ્વારામાં તીક્ષ્ણ હથિયારો ઉપરાંત પેપર સ્પ્રે અને બંદૂક વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ લોહિયાળ અથડામણ કેમ શરુ થઇ એનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી,પરંતુ પ્રારંભિક અહેવાલ મુજબ ડિરેક્ટર બોર્ડની ચૂંટણી બાબતે વિવાદ થયો હતો, જેના કારણે અથડામણ થઇ હતી. કેટલાક લોકોના જણાવ્યા મુજબ ગુરુદ્વારાના ભંડોળના ઉપયોગ બાબતે મતભેદો થયા હતાં.
અહેવાલ મુજબ, આ અથડામણમાં 11 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને પેરામેડિક્સ અને ઇમરજન્સી સર્વિસના ફિઝિશિયન દ્વારા ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી.હજુ સુધી પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટ કોણે કોના પર હુમલો કર્યો એ નક્કી કરવા માટે તપાસ કરી રહ્યું છે. પોલીસ વિભાગે વિસ્તારમાં પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે.
પોલીસના સુધી બંદૂક મળી નથી, પરંતુ ઘટનાસ્થળેથી મળેલા શેલ કેસીંગ મુજબ તે બ્લેન્ક-ફાયરિંગ પિસ્તોલ હતી, જે માત્ર અવાજ જ કરે છે.

Tags: germanygurudwarahinsak athadaman
Previous Post

ગણેશ ચોથ નિમિત્તે ભાવનગરમાં અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે ભાવિકોની ભીડ

Next Post

ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં વહેલી સવારે ૫.૨ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા

ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં વહેલી સવારે ૫.૨ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.