Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન સરહદમાંથી ઘૂસેલા ૧૨ આતંકવાદીઓને ઈરાને ઠાર માર્યા

ઈરાની સુરક્ષા દળોએ જૈશ અલ-અદલ આતંકવાદી જૂથની ઓપરેશનલ ટીમને નિષ્ક્રિય કરી દીધી

dharmendravaghela by dharmendravaghela
2026-04-23 11:51:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ઇરાને પાકિસ્તાન સરહદ પરથી દેશમાં ઘૂસેલા 12 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ઈરાની સુરક્ષા દળોએ જૈશ અલ-અદલ આતંકવાદી જૂથની એક ઓપરેશનલ ટીમને નિષ્ક્રિય કરી દીધી હતી.
આ અંગેના મીડિયા અહેવાલ મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે આતંકવાદીઓ પાકિસ્તાન સરહદથી રાસ્ક ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઈરાન દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.
આ ઘટના ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બની હતી. ઈરાની મીડિયા અહેવાલ મુજબ ઈરાની સુરક્ષા દળોએ ‘જૈશ અલ-અદલ’ સાથે જોડાયેલા ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી સરહદ પાર કરીને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના ‘રાસ્ક’ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી.આ આતંકવાદીઓ પાસેથી શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ઈરાની સૈન્યએ આ કાર્યવાહી અંગે વધુ વિગતો જાહેર નથી કરી.

Tags: iran shotdead pakistani terrorist
Previous Post

હોર્મુઝ બાદ ઈરાનની ઇન્ટરનેટ સેવા ખોરવવાની ચેતવણી

Next Post

ભાવનગરમાં IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post

ભાવનગરમાં IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સની ધરપકડ

ભાવનગરમાં ઘોઘારોડ પોલીસે ઘાતક હથિયાર સાથે બે શખ્સની ધરપકડ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.