Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટનામાં વડોદરાના પરિવારના ચાર લોકોના મોત

પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ ફંગોળાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-04-27 11:46:38
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર આજે એક

ભયાવહ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા કાર

ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ ફંગોળાઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારમાં સવાર

પાંચ લોકોમાંથી ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એક

વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ખીનજી પરિવારના

સભ્યો રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાલોલ પાસે તેમને રસ્તામાં જ કાળ ભરખી ગયો હતો.

મૃતકોમાં 55 વર્ષીય સાજિદ ઈકબાલ ખીનજી, 50 વર્ષીય ઈલિયાસ ઈકબાલ ખીનજી, 48 વર્ષીય ઈશાક

ઈકબાલ ખીનજી અને 35 વર્ષીય રેહાન અજગર ખીનજીનો સમાવેશ થાય છે. એક જ પરિવારના

ચાર-ચાર સભ્યોના મોતથી વડોદરામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.

પોલીસ દ્વારા મૃતદેહોને બહાર કાઢીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે

મોકલી આપવામાં આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પણ મૃતકોના સ્વજનોના હૈયાફાટ રુદનથી

ગમગીની છવાઈ ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માત અંગે પંચમહાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્સપ્રેસ વે પર

કાર ડિવાઈડર કૂદી જવાનું કારણ શું હતું અને અકસ્માત સમયે કારની ગતિ કેટલી હતી તે દિશામાં

પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવવાને કારણે આ દુર્ઘટના ઘટી

હોવાનું મનાઈ રહ્યું છે.

Tags: car accidnetdelhi mumbai express waygujarat
Previous Post

સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબ ભાવનગરની સામાન્ય સભાની મિટિંગ મળી

Next Post

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીની રશિયાની મુલાકાતથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીની રશિયાની મુલાકાતથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ

દિલ્‍હીમાં ઇન્‍વર્ટરમાં આગ લાગતા એક જ પરિવારના ચારના મોત

અમદાવાદમાં આવેલી બિલડિંગમાં વિકરાળ આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.