Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતની પાલિકા અને પંચાયતમાં ફરી કમળ ખીલ્યું

ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં ભાજપનો દબદબો યથાવત : રાજ્યની ૧૫ મહાનગરપાલિકા અને ૪૦ જિલ્લા પંચાયતોમાં ભાજપની સત્તા કાયમ : તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પણ કમળ ખીલ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-04-28 12:39:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે.રાજ્યમાં સરકાર વિરુદ્ધ લોકમાનસની સ્થિતિ હોવા છતાં મહાનગરપાલિકા,નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતમાં વધુ એક વખત ભાજપનો ભગવો લહેરાશે.બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જાહેર થયેલા સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં ભાજપના ઉમેદવારો જીત તરફ છે.દર વખતની માફક કોંગ્રેસ વધુ એક વખત વિરોધપક્ષમાં રહેશે.

બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં પ્રાપ્ત થયેલા પરિણામો મુજબ રાજ્યની ૧૫ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૧૦૪૪ બેઠકો પૈકી ૪૨૫ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે,મોટાભાગના વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે.બીજી તરફ કોંગ્રેસને માત્ર ૨૮ બેઠકો મળી છે જ્યારે ૦૪ બેઠક અન્યના ફાળે ગઈ છે.

રાજ્યની ૩૪ જિલ્લા પંચાયતની કુલ ૧૦૯૦ બેઠકોના પરિણામો જાહેર થઈ રહ્યા છે તેમાં ૨૦૭ બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે,જ્યારે કોંગ્રેસ ૧૮ બેઠક પર વિજેતા થયું છે.જિલ્લા પંચાયતની ૧૨ બેઠક અન્ય પક્ષ અને વિપક્ષના ફાળે ગઈ છે.

રાજ્યની ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૫૨૩૪ બેઠકના પરિણામો આવી રહ્યા છે,બપોર સુધીમાં ભાજપને ૮૫૨ બેઠક,કોંગ્રેસને ૧૮૭ બેઠક મળી છે,જ્યારે અન્ય પક્ષ અને અપક્ષને ૮૨ બેઠક મળી છે.

નગરપાલિકાના પરિણામોમાં ૮૪ નગરપાલિકાની કુલ ૨૬૨૪ બેઠકો પૈકી બપોર સુધીમાં જાહેર થયેલા પરિણામો અનુસાર ભાજપને ૧૦૭૪ બેઠક,કોંગ્રેસને ૧૭૨ બેઠક અને અન્ય પક્ષો અને અપક્ષને ૪૮ બેઠકો મળી છે.

રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મત ગણતરીની કામગીરી ચાલી રહી છે,ગણતરીના પ્રથમ ચાર કલાકમાં તમામ સંસ્થાઓમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. મોડી સાંજ સુધીમાં તમામ પરિણામો જાહેર થઈ જશે.

Tags: BJP winelectiongujaratkamalpalikapanchayat
Previous Post

હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ભરત કપૂરનું ૮૦ વર્ષની વયે નિધન

Next Post

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ મત ગણતરી યોજાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ મત ગણતરી યોજાઈ

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૪૪ બેઠક અને કોંગ્રેસે ૮ બેઠક જીતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.