Thursday, June 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના કોઈપણ દબાણ સામે ઈરાન ઝૂકશે નહીં : મોજતબા

પરમાણુ સહિતના હથિયારો,હોર્મુઝ ઈરાનની મૂડી : પર્શિયન ગલ્ફ-ડે પર ઇરાનના સુપ્રીમ લીડરનું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2026-05-01 11:47:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાનના સુપ્રીમ લીડર સૈયદ મોજતબા ખામેનેઈએ પર્શિયન ગલ્ફ ડેના અવસર પર એક મહત્ત્વનું

નિવેદન આપ્યું છે, જેમાં અમેરિકાના દબાવમાં આગળ નમેલા અને પરમાણું-હોર્મુઝ પર ઈરાનની

શરતમાં પિછેહટ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પીસ ડીલ પર વાતચીત દરમિયાન ઈરાનના સુપ્રીમ

લીડર ખામેનેઈનું નિવેદન સામે આવ્યું છે. પર્શિયન ગલ્ફના સ્વતંત્રતા દિવસ પર નિવેદન આપતા કહ્યું

હતું કે, પરમાણું એ ઈરાનની મૂડી છે.
ખામેનેઈને કહ્યું હતું કે, અમેરિકા હોર્મુઝના માધ્યમથી અમારા પર દબાણ ઊભું કરવા માગે છે. આ પ્રયાસ

એમનો ઘણા સમયથી ચાલું જ છે. અમે અમારી પૂરી તાકાત લગાવી દઈશું પણ કોઈ કાળે એમને છોડીશું

નહીં. પરમાણુંની સાથે મિસાઈલ અને ડ્રોન હથિયારોએ આપણી મૂડી છે. ઈરાનને બચાવવા માટે હજારો

લોકોએ શહીદી વહોરી છે, એવામાં હોર્મુઝ જળમાર્ગ એ ઈરાનની તાકાત છે. આ જળમાર્ગને આપણે

બચાવીને રાખીશું. પર્શિયન ગલ્ફ એ તો ભગવાનના આશીર્વાદ છે. આ એક એવા આશીર્વાદ છે જે માત્ર

પાણીનો ભાગ નથી એનાથી પણ ઘણું વધારે છે. એ આપણી ઓળખ છે અને સભ્યતાનો એક ભાગ છે.
બે દેશ વચ્ચેનો એક ક્નેક્ટિગ પોઈન્ટ હોવા સિવાય પણ ઓમાન સમુદ્ર મારફતે ગ્લોબલ ઈકોનોમી માટે

આ એક જરૂરી અને અનોખો જળમાર્ગ છે. આ સ્ટ્રટજિક અસેટ પર શેતાનોની લાલચ જાગી છે. યુરોપિયન

અને અમેરિન વિદેશીઓ વારંવાર હુમલા કરી રહ્યા છે, આનાથી આ વિસ્તારમાં અનેક દેશમાં અસુરક્ષા,

નુકસાન અને અનેક બીજા જોખમ ઊભા થયા છે. આ પર્શિયન ગલ્ફના લોકોની સામે દુનિયાની કેટલીક

અભિમાન ધરાવતી તાકાતની ખતરનાખ યોજનાની એક ઝલક છે. મોજતબાએ જણાવ્યું હતું કે આજે,

ઈરાની રાષ્ટ્રે ફક્ત ઝિઓનિઝમ અને લોહિયાળ અમેરિકા સામેના સંઘર્ષમાં પોતાના જીવનું બલિદાન

આપવા તૈયાર રહેલા લાખો લોકોને જગાડ્યા નથી,
સમગ્ર ઇસ્લામિક ઉમ્માહ એક થઈને ઊભો છે.નેવું મિલિયન બહાદુર અને સદાચારી ઈરાની નાગરિકો

દેશની અંદર અને બહાર તેમની આધ્યાત્મિક, માનવીય, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષમતાઓ – તેમજ

તેમની પાયાની અને આધુનિક ટેકનિકોને તેમની રાષ્ટ્રીય મૂડી તરીકે જુએ છે. આ સંપત્તિઓનું રક્ષણ એ

જ સંકલ્પ સાથે કરશે જે રીતે તેઓ તેમની જમીન,સમુદ્ર અને હવાઈ સરહદોનું રક્ષણ કરે છે. .
ઈરાનના પડોશીઓ જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. મોજતબા

ખામેનીએ ટિપ્પણી કરી કે,એ સ્પષ્ટ છે કે પોકળ અમેરિકન ઠેકાણાઓ પાસે પોતાની સુરક્ષા પણ પૂરી

પાડવાની શક્તિ નથી, આ પ્રદેશના લોકોને અથવા અમેરિકા પ્રત્યે આંધળી રીતે વફાદારી

દાખવનારાઓને સલામતીની કોઈ આશા આપવાની વાત તો દૂર છે.
પર્શિયન ગલ્ફ અને ઓમાન સમુદ્ર પાર તેના પડોશીઓ સાથે એક સામાન્ય ભાગ્ય શેર કરે છે. આ

નિવેદન દ્વારા, મોજતબા ખામેનીએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યારે ઈરાન યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ પ્રત્યે

તેની દુશ્મનાવટ જાળવી રાખે છે, ત્યારે તે તેના પડોશી સુન્ની રાષ્ટ્રો સાથે મિત્રતા વધારવા માંગે છે. હવે

બધાની નજર આ નિવેદનથી યુનાઇટેડ સ્ટેટ્સ અને પ્રશ્નમાં રહેલા સુન્ની દેશો તરફથી શું પ્રતિક્રિયાઓ

આવશે તેના પર છે.

Tags: iran us warkhomanai
Previous Post

યાત્રિકો બે રૂટ મારફત કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે

Next Post

પાલિતાણા પંથકની સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં બે શખ્સને ૨૦ વર્ષની કેદની સજા

dharmendravaghela

dharmendravaghela

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
તાજા સમાચાર

સૌરાષ્ટ્ર આસપાસ અપડેટ : દેશ અને દુનિયાના આજના મુખ્ય સમાચારો

June 18, 2026
હિમાચલ પ્રદેશમાં બોલેરો વાહન ખીણમાં પડી જતા સાત લોકોના ઘટના સ્થળે મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં બોલેરો વાહન ખીણમાં પડી જતા સાત લોકોના ઘટના સ્થળે મોત

June 18, 2026
Next Post

પાલિતાણા પંથકની સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં બે શખ્સને ૨૦ વર્ષની કેદની સજા

ભાવનગરમાં અલકા ટોકીઝ નજીક જાહેરમાં જુગાર રમતાં સાત શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.