Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટનાં 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે જસ્ટિસ યુયુ લલીત

ટ્રીપલ તલાક જેવા મહત્વનાં ચુકાદાઓ આપી ચૂક્યા છે

aaspassdaily by aaspassdaily
2022-08-27 10:42:40
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત આજે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ લેવડાવશે. CJI એનવી રમન્ના 26 ઓગસ્ટે નિવૃત્ત થયા બાદ જસ્ટિસ ઉદય રમેશને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ ત્રણ મહિના કરતાં ઓછો રહેશે અને તેઓ 8 નવેમ્બરે તેમના પદ પરથી નિવૃત્ત થશે.
ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતનો જન્મ 9 નવેમ્બર 1957ના રોજ મહારાષ્ટ્રના સોલાપુરમાં થયો હતો. તેઓ જૂન 1983માં મહારાષ્ટ્ર અને ગોવા બાર કાઉન્સિલમાં વકીલ તરીકે દાખલ થયા હતા. જાન્યુઆરી 1986માં તેઓ દિલ્હી આવ્યા પહેલા તેણે ડિસેમ્બર 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હટી.
ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું સુકાન જૂના જોગીને આપવાની તૈયારીમાં ભાજપ? બંધ બારણે થઈ ખાસ મીટિંગ
મેહુલ બોઘરા પર હુમલા બાદ સુરત પોલીસની TRB જવાનોને લઈને મોટી કાર્યવાહી
ડિમાર્ટના દામાણી કરશે Jhunjhunwala ની અબજોની સંપત્તિની દેખરેખ, હંમેશાથી રહ્યા છે ગુરુ અને મિત્ર
ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ લલિત ફોજદારી કાયદાના નિષ્ણાત છે. તેમણે 2G કેસમાં સીબીઆઈના વિશેષ સરકારી વકીલ તરીકે કામ કર્યું છે. તેઓ સતત બે ટર્મ સુધી સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. ખૂબ જ નમ્ર સ્વભાવ ધરાવતા ઉમેશ લલિત ભારતના ઈતિહાસમાં બીજા એવા ચીફ જસ્ટિસ છે જે સુપ્રીમ કોર્ટના જજ બન્યા પહેલા કોઈ હાઈકોર્ટમાં જજ બન્યા નથી. તેઓ વકીલથી સીધા આ પદ સુધી પહોંચ્યા છે. તેમના પહેલા 1971માં દેશના 13મા મુખ્ય ન્યાયાધીશ એસએમ સિકરીએ આ સિદ્ધિ મેળવી હતી. તે અયોધ્યા વિવાદ સંબંધિત ફોજદારી કેસમાં યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના વકીલ હતા.
ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ લલિતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ ટ્રિપલ તલાક, કેરળના પદ્મનાભસ્વામી મંદિર પર ત્રાવણકોર રાજવી પરિવારનો દાવો અને POCSO સંબંધિત કાયદા વગેરે નિર્ણયો તેમણે સાંભળકાવ્યા હતા.

Tags: indiaU U Lalit take Oth today
Previous Post

મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોની ભેટ

Next Post

16 વર્ષમાં 8 રાષ્ટ્રીય પાર્ટીઓને 15077 કરોડનું ગુપ્તદાન

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
16 વર્ષમાં 8 રાષ્ટ્રીય પાર્ટીઓને 15077 કરોડનું ગુપ્તદાન

16 વર્ષમાં 8 રાષ્ટ્રીય પાર્ટીઓને 15077 કરોડનું ગુપ્તદાન

ભારતમાં જ યોજાશે અંડર-17 મહિલા વર્લ્ડકપ

ભારતમાં જ યોજાશે અંડર-17 મહિલા વર્લ્ડકપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.