Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો

aaspassdaily by aaspassdaily
2026-03-20 07:58:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી 100 રૂપિયાનો ઘટાડો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. હવે કંપનીઓએ જણાવ્યા મુજબ ઇન્ડેનનું કોમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં 91.50, કોલકાતામાં 100, મુંબઈમાં 92.50 અને ચેન્નઈમાં 96 રૂપિયા સસ્તું થઈ ગયું છે. કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. જ્યારે ઘરમાં વપરાત રસોઈ ગેસના સિલિન્ડરની કિંમતો હજુ પણ 6 જુલાઈના રોજ અપડેટ થયેલા ભાવ પર જ ટકી રહી છે. ઘરેલુ ગેસ સિલિન્ડર માટે ગેસ અને તેલ કંપનીઓએ છેલ્લે 6 જુલાઈ 2022ના રોજ કિંમતોમાં રૂ. 50નો ઘટાડો કર્યો હતો. આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ રસોઈ ગેસના એલપીજી સિલિન્ડર માટે હવે રૂ.1976.50ની જગ્યાએ માત્ર 1885 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે કોલકાતામાં રૂ.2095.50 રુપિયાની જગ્યાએ તમારે ફક્ત રૂ.1995.50 ચુકવવા પડશે. જ્યારે મુંબઈમાં ગ્રાહકોએ રૂ.1936.50ની જગ્યાએ 1844 રૂપિયા આપવા પડશે, તો ચેન્નઈમાં 2141 રૂપિયાની જગ્યાએ 2045 રૂપિયા આપવા પડશે.
Tags: Commercial lpg cyllinder price downindia
Previous Post

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર નહીં કરે

Next Post

રાજકોટ:ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post

રાજકોટ:ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

યુટ્યુબર ફોલોઅર્સના 400 કરોડ લઈને ગાયબ

યુટ્યુબર ફોલોઅર્સના 400 કરોડ લઈને ગાયબ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.