Saturday, June 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને અનુલક્ષીને ગુજરાત સરકાર સતર્ક : પોલ્ટ્રી ફાર્મમાં સઘન તપાસ

પશુપાલન વિભાગ દ્વારા ટીમો બનાવી સરવે સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2026-05-12 12:00:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. સંક્રમણ ગુજરાતમાં ન ફેલાય

તે હેતુથી પશુપાલન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓના

પોલ્ટ્રી ફાર્મમાં સરવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે જેના કારણે સરહદી વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મમાં લાખો મરઘાને મારી

નંખાયા છે. બર્ડ ફ્લૂના જોખમને જોતાં દરેક જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા

માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો સતત પોલ્ટ્રી ફાર્મ

અને પક્ષીઓના આશ્રયસ્થાનોનું નિરીક્ષણ કરી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા

જિલ્લાઓમાં વિશેષ તકેદારી ર્ર્ખ્વામાં આવી રહી છે. જેથી સરહદ પારથી સંક્રમણ રાજ્યમાં પ્રવેશી ન

શકે. બર્ડ ફ્લૂના સંભવિત જોખમોને ટાળવા માટે પશુપાલન વિભાગે પણ લોકોને સાવચેતી રાખવા

અપોલ કરી છે. ઇંડા કે ચિકનનો ઉપયોગ કરનારા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. જો કોઈ

વિસ્તારમાં અચાનક મોટી સંખ્યામાં મરઘાં કે પક્ષીઓનાં મોત થાય તો તુરંત જ નજીકના સરકારી પશુ

દવાખાને જાણ કરવા જણાવાયું છે. હાલમાં રાજ્ય સરકાર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે

અને નાગરિકોને ગભરાવવાને બદલે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Tags: bird flue aertgujarat
Previous Post

કેદારનાથ ક્ષેત્રમાં ખરાબ હવામાનના કારણે બે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ

Next Post

ભાવનગરના દેવુબાગ વિસ્તારમાં આવેલ વીજ કંપનીના થાંભલામાં આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા
તાજા સમાચાર

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા

June 26, 2026
સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત

June 26, 2026
ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત
તાજા સમાચાર

ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત

June 26, 2026
Next Post

ભાવનગરના દેવુબાગ વિસ્તારમાં આવેલ વીજ કંપનીના થાંભલામાં આગ

ભાવનગરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના લોન કૌભાંડ મામલે વધુ ચાર શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.