• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સાંસદ ક્રિસ મર્ફીનો આરોપ,.ઈરાન યુદ્ધના બહાને ટ્રમ્પ માર્કેટ મેનિપ્યુલેશન કરે છે

'ટ્રુથ સોશિયલ' પર $100,000 નું સબસ્ક્રિપ્શન અને ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

dharmendravaghela by dharmendravaghela
2026-08-10 11:22:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન યુદ્ધને લઈ ગંભીર આરોપ લાગ્યા છે. ડેમોક્રેટિક સીનેટર ક્રિસ મર્ફીએ દાવો કર્યો કે, ટ્રમ્પ શાંતિ કરારના ખોટા સંકેતો આપી મિત્રો-પરિજનોને નાણાકીય ફાયદો કરાવી રહ્યા છે. ટ્રમ્પ 6 મહિનામાં 11 વખત યુદ્ધ સમાપ્તિની ખોટી જાહેરાતો કરી ચૂક્યા છે. મર્ફીએ ‘ટ્રુથ સોશિયલ’ના $100,000ના સબસ્ક્રિપ્શનને ‘ઇનસાઇડર ટ્રેડિંગ’ ગણાવી, યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન યુદ્ધને લઈને દેશની જનતાને મહિનાઓથી ગેરમાર્ગે દોરવાનો અને માર્કેટને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. ડેમોક્રેટિક સીનેટર ક્રિસ મર્ફીએ સેનેટમાં આકરા પ્રહારો કરતા દાવો કર્યો છે કે, ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરાર થવાના ખોટા સંકેતો આપીને પોતાના મિત્રો અને પરિજનોને નાણાકીય ફાયદો કરાવી રહ્યા છે. મર્ફીના જણાવ્યા મુજબ, ઈરાન સાથે ચાલતી જંગને હવે 6 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ દરમિયાન એક સ્પષ્ટ પેટર્ન જોવા મળી છે. ટ્રમ્પ અવારનવાર રવિવારે રાત્રે અથવા સોમવારે સવારે શેરબજાર (માર્કેટ) ખૂલે તે પહેલાં જ એવી જાહેરાત કરે છે કે ઈરાન સાથે યુદ્ધ પૂરું થવાનું છે અથવા સમજૂતી નજીક છે. મર્ફીએ ઉમેર્યું કે, વિતેલા સમયમાં ટ્રમ્પે 11 અલગ-અલગ પ્રસંગોએ આવા દાવા કર્યા હતા, પરંતુ તેમાંથી એક પણ વાસ્તવિક સાબિત થયા નહોતા.
સીનેટર ક્રિસ મર્ફીએ સીનેટમાં એક નવો જ ધડાકો કરતાં કહ્યું કે, આ યુદ્ધ માત્ર બેદરકારીના કારણે લાંબુ ખેંચાઈ રહ્યું નથી, પરંતુ પ્રમુખ ટ્રમ્પે આમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે. તેમણે ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ ના તાજેતરમાં શરૂ થયેલા $100000 (આશરે 1 લાખ યુએસ ડોલર) પ્રતિ માસના સબસ્ક્રિપ્શન પ્લાનનો ઉલ્લેખ કર્યો હતો. મર્ફીના આરોપ મુજબ, આ મોંઘું સબસ્ક્રિપ્શન લેનારા લોકોને ટ્રમ્પના વિદેશ નીતિ સંબંધિત નિર્ણયોની જાણકારી અન્ય લોકો કરતાં પહેલાં મળી જાય છે. સીનેટરે આ સેવાને ‘ઇનસાઇડર ટ્રેડિંગ માટેનું સબસ્ક્રિપ્શન’ ગણાવ્યું હતું અને સવાલ ઉઠાવ્યો હતો કે, શું કોઈ પણ રિપબ્લિકન સીનેટર યુદ્ધ વચ્ચે વ્હાઇટ હાઉસમાંથી $1 લાખ પ્રતિ મહિનામાં દેશની ગુપ્ત જાહેરાતો વેચવાના આ કૃત્યનો બચાવ કરી શકશે?
સીનેટર મર્ફીએ ઈરાન સાથેના આ યુદ્ધને એક મોટું ‘ડિઝાસ્ટર’ (આપત્તિ) ગણાવતાં તેને તાત્કાલિક અને સાચા અર્થમાં સમાપ્ત કરવાની માંગ કરી છે. તેમણે સ્વીકાર્યું કે જૂન મહિનામાં થયેલા અસ્થાયી યુદ્ધવિરામની શરતો એવી હતી કે તે લાંબો સમય ટકી શકે તેમ નહોતી. હવે ભલે ઈરાન કોઈપણ શરત સાથે પોતાની જીતનો દાવો કરે, પણ અમેરિકા માટે આગળ કોઈ સ્પષ્ટ રસ્તો ન હોવાથી આ વિવાદનો કાયમી અંત લાવવો જરૂરી બની ગયો છે.

Tags: chris murphy blame trumpUSA
Previous Post

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!

Next Post

ઝારખંડમાં વિદ્યાર્થીઓની બેરિકેડ ઓળંગી વિધાનસભા તરફ કૂચ

dharmendravaghela

dharmendravaghela

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
ઝારખંડમાં વિદ્યાર્થીઓની બેરિકેડ ઓળંગી વિધાનસભા તરફ કૂચ

ઝારખંડમાં વિદ્યાર્થીઓની બેરિકેડ ઓળંગી વિધાનસભા તરફ કૂચ

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

નારી ચોકડી પાસેના કોમ્પલેક્ષમાં જુગાર રમતા ૫ શખ્સો 60 હજાર રોકડા સાથે ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In