Monday, July 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો

બેંકના જ ચિફ મેનેજરની સંડોવણી ખુલતા જેલમાં ધકેલાયા બાદ લોન લેનાર મહિલા ગ્રાહકોના પતિઓ પર સિકંજા કસાયો, હજુ બેંકના કેટલાક અધિકારી કર્મચારી સુધી તપાસનો દૌર લંબાશે

dharmendravaghela by dharmendravaghela
2026-05-12 16:31:26
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં નિલમબાગ સ્ટેટ બેંક ઓફ ઈÂન્ડયાની શાખામાંથી પીએમઈજીપી યોજના અંતર્ગત લોન મેળવી લઈ અને તેનો હેતુ પાર નહીં પાડી પૈસાનું ગબન કરવાના કૌભાંડમાં સૌ પ્રથમ બે એજન્ટ અને ચાર મહિલા ગ્રાહકની ધરપકડ થઈ હતી. ત્યારબાદ આ કૌભાંડમાં બેંકના જ ચિફ મેનેજરની સંડોવણી ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. હવે વધુ ચાર આરોપીની ધરપકડ કરાઈ છે જેમાં જે મહિલા ગ્રાહકો છે તેમના પતિ દેવોની ભૂમિકા હોવાનું ખુલતા જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
ચકચારી બનેલા આ લોન કૌભાંડમાં આરોપીઓએ સબસીડી વાળી લોન મેળવી લઈ અને વેપાર ધંધા માટે જરૂરી સાધન સામગ્રી નહીં ખરીદી તેમજ ખોટા બીલો રજુ કરી ષડયંત્રને અંજામ આપ્યો છે. આથી નિલમબાગ પોલીસ દ્વારા ધીમી છતા મક્કમ ગતીએ તપાસ ચાલી રહી છે. થોડા દિવસ પૂર્વે આ કૌભાંડમાં નિલમબાગ એસબીઆઈના ચિફ મેનેજર સંતોષ કુમારની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરી અને બે દિવસના રિમાન્ડ પણ મેળવાયા હતા. હાલ આરોપી જેલ હવાલે છે. ત્યા પોલીસે હવે મહિલા ગ્રાહકોના પતિઓની ધરપકડ કરી છે. પત્નીઓના નામે લોન મેળવી લઈ અને કૌભાંડમાં મુખ્ય ભૂમિકા પતિદેવોની હોવાનું પોલીસ તપાસમાં ખુલતા સિકંજા કસાયો છે. આગામી દિવસોમાં એસબીઆઈના વધુ કેટલાક અધિકારી, કર્મચારી સુધી તપાસનો દૌર લંબાવાની સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.

Tags: arrestbhavnagarloan scamsbi
Previous Post

ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

Next Post

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન

dharmendravaghela

dharmendravaghela

Related News

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ અને રસીકરણ કાર્યક્રમ યોજાયો
ભાવનગર

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ અને રસીકરણ કાર્યક્રમ યોજાયો

July 13, 2026
ભાવનગરમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આયુષ્માન, વય વંદના અને આભા કાર્ડનો કેમ્પ યોજાયો
ભાવનગર

ભાવનગરમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આયુષ્માન, વય વંદના અને આભા કાર્ડનો કેમ્પ યોજાયો

July 13, 2026
સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

July 13, 2026
Next Post
પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન

ભાવનગરના ફુલસર વિસ્તારમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સની ધરપકડ

ભાવનગરના ફુલસર વિસ્તારમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.