Monday, July 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

ભાવનગર, સિહોર અને તળાજા ફાયર બ્રિગેડે બે દિવસની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-05-12 16:29:44
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામમાં પાણી ભરેલી ખાણમાં યુવાન ડૂબવાની આશંકા સાથે આદરેલી શોધખોળ બાદ યુવાનની મળી લાશ મળી આવી હતી.
સિહોરના સણોસરા ગામે રહેતા ઘનશ્યામભાઈ કમલેશભાઈ ખાનિયા ઉ.વ.આ.૨૧ ઈશ્વરીયા ગામે આવેલ ખાણમાં ડૂબી જવાની આશંકા સાથે છેલ્લા બે દિવસથી શોધખોળ આદરવામાં આવી હતી જેની ફાયર વિભાગને સફળતા મળી હતી. સિહોર તથા તળાજા ફાયર બ્રિગેડ ટીમ દ્વારા યુવાનની શોધખોળ બે દિવસથી ચાલતી હતી ત્યારે લાશ મળી આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું છેલ્લા ૧૦ દિવસમાં ઈશ્વરીયા ગામે આ બીજી ઘટના બની છે અને બંનેમાં ફાયર વિભાગ દ્વારા લાશો બહાર કાઢી છે ત્યારે આ ખાણમાં ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તથા કોઈ ચોકીદાર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે ઘટના સ્થળે પોલીસ તથા મામલતદાર સ્ટાફ ખડેપગે રહી માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.

Tags: bhavnagarishvariyaLashsihor
Previous Post

અક્ષરવાડી મંદિરનો ૨૦મો પાટોત્સવ ભાવ અને ઉલ્લાસભેર ઉજવાયો

Next Post

એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારી: મિલકત ભાડે આપવા મામલે વધુ એક આરોપી વિરુદ્ધ કાર્યવાહી
ભાવનગર

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારી: મિલકત ભાડે આપવા મામલે વધુ એક આરોપી વિરુદ્ધ કાર્યવાહી

July 11, 2026
પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન
ભાવનગર

પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન

July 11, 2026
ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
ભાવનગર

ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

July 11, 2026
Next Post
એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો

એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.