Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિવજીનુ અપમાન કરનાર સ્વામિ. સાધુ સામે પગલાની માગ સાથે આવેદન

વલભીપુરમા ત્રિપાખ સાધુ સમાજ, બ્રહ્મ સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયુ

aaspassdaily by aaspassdaily
2022-09-08 14:10:30
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સ્વામિનારાયણના સંપ્રદાયના સાધુ દ્વારા દેવાધિદેવ મહાદેવને વ્યાસપીઠ ઉપરથી જે ન શોભે તેવા શબ્દોથી મહાદેવની શબ્દોથી ટિપ્પણી કરવામાં આવી હતી તે અનુસંધાને વલભીપુર શહેર અને તાલુકાના તમામ હિન્દુ સમાજ દ્વારા મામલતદાર કચેરી વલભીપુર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ત્રિપાખ સાધુ સમાજ  અને વલભીપુરના બ્રહ્મ સમાજ દ્વારા દેવાધિદેવ મહાદેવની જે સ્વામિનારાયણના સાધુ દ્વારા અમેરિકા જેવા દેશમાં મહાદેવની ટિપ્પણી કરવામાં આવી હતી તે અનુસંધાને સાધુ સમાજ, અન્ય મહાદેવના ભક્તો, સનાતન ધર્મના તમામ પુજરીઓ અને ભક્તો દ્વારા આજે વલભીપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને કડકમાં કડક સજા થાય અને આજ પછી કોઈપણ વ્યક્તિ દ્વારા મહાદેવની આવી રીતે ટિપ્પણી કરવામાં ન આવે તે માટે તમામ ત્રિપાખ સમાજ અને સાધુ સમાજ મહાદેવના ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજ પછી કોઈપણ વ્યક્તિ આવી ભૂલ કરશે તો તેને સાખી લેવામાં નહીં આવે તેમજ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરેલ હતી.

Tags: Sadhu samaj aavedanvalbhipur
Previous Post

હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય બોલે છે

Next Post

સિહોર GIDCમાં ટાયરની દુકાનમાં આગ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સિહોર GIDCમાં ટાયરની દુકાનમાં આગ

સિહોર GIDCમાં ટાયરની દુકાનમાં આગ

ખડસલિયા સરકારી માધ્યમિક શાળામાં સાઇબર ક્રાઇમ દિવસની ઉજવણી

ખડસલિયા સરકારી માધ્યમિક શાળામાં સાઇબર ક્રાઇમ દિવસની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.