Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવેથી ગુજરાતમાં તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ કરશે બે શિફ્ટમાં કામ

કામનું ભારણ અને કામો અટવાતા હોવાથી નિર્ણય લેવાયો છે: દરેક ઓફીસમાં અરજીકર્તાઓને બે શિફ્ટના ટોકન અપાશે

aaspassdaily by aaspassdaily
2022-09-09 10:32:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં હવેથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ બે શિફ્ટમાં કામ કરશે. હવેથી દરેક ઓફીસમાં અરજીકર્તાઓને બે શિફ્ટના ટોકન અપાશે. જેમનો નંબર એ જ દિવસે ન આવે તો તેઓને આગળના દિવસે કેરી ફોરવર્ડ કરાશે. આ અંગે સ્ટેમ્પના અધિક્ષક અને નોંધણીના મહાનિરીક્ષક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.
કામનું ભારણ અને કામો અટવાતા હોવાથી આ મહત્વનો નિર્ણય લેવાયો છે. પરિપત્ર અનુસાર, હવેથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સવારના 10:30થી બપોરના 2 વાગ્યા સુધી એક શિફ્ટ શરૂ રહેશે અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી બીજી શિફ્ટ રહેશે. પહેલી શિફ્ટમાં ઇશ્યુ કરેલા ટોકનનું કામ હવેથી બીજી શિફ્ટમાં નહીં લેવાય. જે શિફ્ટમાં ટોકન ઇશ્યુ થયું હોય તે જ શિફ્ટમાં હવેથી બીજા દિવસે કામ લેવાશે.
અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીને લઇને મહત્વનો નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારે થોડાક દિવસો અગાઉ જ ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીને 12 કલાક સુધી શરૂ રાખવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો કે, હવેથી ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી 2 શિફ્ટમાં કામ કરશે. વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા ઓફિસ 12 કલાક સુધી ચાલુ રહેશે. કારણ કે વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા સરકારે આ નિર્ણય લીધો હતો.

પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે
ગાંધીનગરમાં અગાઉ અલગ-અલગ ત્રણ સ્લોટમાં દસ્તાવેજો નોંધાતા હતા ત્યારે બંને શિફ્ટમાં ત્રણેય સ્લોટમાં અલગ-અલગ કર્મચારીઓ કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી હતી. આથી, ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો હવેથી બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે.

Tags: 2 shift workgujaratsub rajistrar kacheri
Previous Post

દિલ્હીમાં નવા કર્તવ્યપથનું લોકાર્પણ

Next Post

ગુજરાતની સિનેમેટીક ટૂરીઝમ પોલીસી લોન્ચ થશે

aaspassdaily

aaspassdaily

Related News

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ
પ્રાદેશિક

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

July 27, 2026
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
પ્રાદેશિક

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

July 27, 2026
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
Next Post
ગુજરાતની સિનેમેટીક ટૂરીઝમ પોલીસી લોન્ચ થશે

ગુજરાતની સિનેમેટીક ટૂરીઝમ પોલીસી લોન્ચ થશે

‘વંદે ભારત ટ્રેન’નું કરાયું ટ્રાયલ રન

'વંદે ભારત ટ્રેન'નું કરાયું ટ્રાયલ રન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.