• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નીટ પેપર લીક મુદ્દે હવે શિક્ષણ પ્રધાન વિરુદ્ધ કોંગ્રેસની વિશેષાધિકાર ભંગની નોટિસ

dharmendravaghela by dharmendravaghela
2026-05-19 12:01:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નીટ યુજી 2026 પરીક્ષા પેપર લીક અને ત્યારબાદ પરીક્ષા રદ થવાના વિવાદ વચ્ચે હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી છે. રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને સુપરત કરવામાં આવેલી આ નોટિસમાં રમેશે આક્ષેપ કર્યો છે કે, શિક્ષણ મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંસદ અને તેની સ્થાયી સમિતિઓની ગરિમાને ઠેસ પહોંચાડે તેવી અપમાનજનક ટિપ્પણીઓ કરી છે, જે અત્યંત આપત્તિજનક છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સોશિયલ મીડિયા પર આ અંગેની વિગતો શેર કરતા લખ્યું કે, તેમણે સંસદની સર્વોચ્ચતા જાળવી રાખવા માટે રાજ્યસભાના નિયમ 187 હેઠળ આ કાનૂની નોટિસ આપી છે. તેમણે શિક્ષણ પ્રધાન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાન અત્યારે એવા મંત્રાલયનું નેતૃત્વ કરી રહ્યા છે જે દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહ્યું છે. 15 મેના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં શિક્ષણ પ્રધાને સંસદીય સમિતિ વિરુદ્ધ જે શબ્દો વાપર્યા છે, તે સંસદ પ્રત્યેની તેમની અનાદરની ભાવના અને અહંકારને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ સમગ્ર વિવાદના મૂળ 15 મે 2026ના રોજ યોજાયેલી એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ સાથે જોડાયેલા છે, જ્યાં ધર્મેન્દ્ર પ્રધાન નીટ-યુજી પેપર લીક મામલે મીડિયાના પ્રશ્નોના જવાબો આપી રહ્યા હતા. આ દરમિયાન પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો હતો કે શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ખામીઓ અંગે સંસદની સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવેલી મહત્વની ભલામણોનો અમલ કેમ ન કર્યો? આ સવાલ સાંભળતા જ શિક્ષણ પ્રધાને સંસદીય સમિતિના અહેવાલ અને તેની ભૂમિકાને નકારી કાઢતો જવાબ આપ્યો હતો, જેની સામે હવે વિપક્ષે મોરચો ખોલ્યો છે.

જયરામ રમેશ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, પત્રકારોના સવાલ પર શિક્ષણ પ્રધાને તદ્દન બિનજવાબદાર વલણ અપનાવતા કહ્યું હતું કે, “હું સંસદની સ્થાયી સમિતિ પર કોઈ ટિપ્પણી નહીં કરું. હું માત્ર નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય રાધાકૃષ્ણન સમિતિ વિશે જ વાત કરીશ. સંસદની સ્થાયી સમિતિમાં વિપક્ષના સભ્યો હોય છે અને તેઓ એક ચોક્કસ દ્રષ્ટિકોણથી જ બાબતો લખતા હોય છે, જે તમે પણ સારી રીતે જાણો છો.”

Tags: Congresseducation ministerneet paper leaknotice
Previous Post

રસ્તે રખડતા કૂતરાઓની દૂર કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિષ્ફળ

Next Post

ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં મેયર અને પ્રમુખની નિમણૂકનું કોકડું ગૂંચવાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ત્રણ નેતાથી ભાજપ નારાજ

ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં મેયર અને પ્રમુખની નિમણૂકનું કોકડું ગૂંચવાયું

ભાવનગરમાં હાદાનગર સત્યનારાયણ સોસાયટી પાસેથી દબાણો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરમાં હાદાનગર સત્યનારાયણ સોસાયટી પાસેથી દબાણો તોડી પાડવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In