• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં મેયર અને પ્રમુખની નિમણૂકનું કોકડું ગૂંચવાયું

પરિણામને ત્રણ સપ્તાહ જેટલો સમય વીતી જવા છતાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓના નામ નક્કી કરી નથી શક્યું

dharmendravaghela by dharmendravaghela
2026-05-19 12:03:06
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને ત્રણ સપ્તાહનો સમય વીત્યો છે ત્યારે હજુય નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ હજુ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરી શક્યું નથી. નવા પદાધિકારીઓની પસંદગીને લઈને ભાજપમાં મથામણ જામી છે. એટલું જ નહીં, મેયર સહિતના પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત માટે હજુ બે-ચાર દિવસની રાહ જોવી પડે તેમ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો છે. હવે કઇ નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાના સિંહાસને કોને બેસાડવા તે અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને માથાપચ્ચી જામી હતી. જોકે, પીએમ મોદીની ગુજરાત મુલાકાતને પગલે બધું પડતું મુકવું પડ્યું હતું.

સુરત, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પદાધિકારીઓની પસંદગીને લઈને સર્વસંમતિ સધાઈ નથી. સૌરાષ્ટ્રમાં રુપાલા તો સુરતમાં પાટીલ જૂથ સક્રિય બન્યું છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવા માટે ભાજપના જૂથો વચ્ચે ભારે આંતરિક ખેંચતાણ જામી છે પરિણામે સત્તાવાર જાહેરાત પાછળ ધકેલાઈ રહી છે. દરમિયાન, ભાજપના પ્રવક્તાએ દાવો કર્યો છે કે, પાલિકા અને મહાનગરપાલિકામાં પદાધિકારીઓની પસંદગીનું હોમવર્ક પૂરું થયું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે ચર્ચા થયા બાદ પદાધિકારીઓની યાદીને આખરી ઓપ અપાયો છે.
આ જોતાં હવે 22મી પછી ગમે તે ઘડી પાલિકા અને મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ટૂંક જ સમયમાં પાલિકા-મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓ મળી જાય તેમ લાગી રહ્યું છે.

Tags: bjpgujaratmahanagarpalikameyornagarpalikapramukh
Previous Post

નીટ પેપર લીક મુદ્દે હવે શિક્ષણ પ્રધાન વિરુદ્ધ કોંગ્રેસની વિશેષાધિકાર ભંગની નોટિસ

Next Post

ભાવનગરમાં હાદાનગર સત્યનારાયણ સોસાયટી પાસેથી દબાણો તોડી પાડવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
ભાવનગરમાં હાદાનગર સત્યનારાયણ સોસાયટી પાસેથી દબાણો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરમાં હાદાનગર સત્યનારાયણ સોસાયટી પાસેથી દબાણો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરના ગંગાજળીયા તળાવ અને ઘોઘાગેટ વિસ્તારમાંથી રીક્ષા લારી સહિતના દબાણો હટાવાયા

ભાવનગરના ગંગાજળીયા તળાવ અને ઘોઘાગેટ વિસ્તારમાંથી રીક્ષા લારી સહિતના દબાણો હટાવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In