Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પ્રથમ વખત ડોલ્ફિન અને પોર્પોઈજમાં બર્ડ ફ્લૂ

ફ્લોરિડાની એક નહેરમાંથી મૃત મળેલી એક બોટલનોજ ડોલ્ફિનમાં બર્ડ ફ્લૂના સંક્રમણની પુષ્ટિ

aaspassdaily by aaspassdaily
2022-09-10 10:47:15
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

છેલ્લા થોડા સમયથી અલગ-અલગ બીમારીઓનો સામનો કરી રહેલા વિશ્વ માટે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ડોલ્ફિન અને પોર્પોઈજમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ છે. વૈજ્ઞાનિકોએ આ અંગે બુધવારે માહિતી આપતા જણાવ્યું છે કે વસંત ઋતુમાં ફ્લોરિડાની એક નહેરમાંથી મૃત મળેલી એક બોટલનોજ ડોલ્ફિનમાં બર્ડ ફ્લૂના સંક્રમણની પુષ્ટિ થઈ છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા સ્વીડનમાં પોર્પોઈજમાં પણ આ પ્રકારાના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. સ્વીડિશ અધિકારીઓએ માહિતી આપી હતી કે પોર્પોઈજમાં પણ આ જ પ્રકારનો એવિયન ઈન્ફ્લૂએન્ઝાની પુષ્ટિ થઈ હતી.
ઉત્તર અમેરિકા અને યુરોપીય પક્ષીઓમાં એવિયન ફ્લૂ મોટા પ્રમાણમાં ફેલાયો છે. વાઈરસના આ વેરિયન્ટે પક્ષીઓને મોટા પ્રમાણમાં અસર કરી છે. જોકે હાલ તેની પુષ્ટિ ડોલ્ફિન, પોર્પોઈજ અને વ્હેલમાં થઈ છે. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, મેમ્ફિસમાં સેન્ટ જૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલના એક ઈન્ફ્લૂએન્ઝા વાઈરોલોજિસ્ટ રિચર્ડ બેબીના જણાવ્યા અનુસાર હાલ આ વાઈરસે માત્ર સમુદ્રી સ્તનધારી જીવોને જ સંક્રમિત કર્યા છે, એમ કહેવું ઉતાવળ ગણાશે. તેમણે વધુમાં કહ્યું કે જે રીતે બે અલગ-અલગ મહાદ્વીપો પર બે અલગ-અલગ પ્રજાતીઓમાં તેની પુષ્ટિ થઈ છે, તેના પરથી ખ્યાલ આવે છે કે આ પ્રકારના અન્ય મામલાઓ પણ હશે.
ડો.બેબીએ વધુમાં કહ્યું કે વૈશ્વિક સ્તર પર આપણી સર્વિલાન્સ એક્ટિવિટી આ રીતે માત્ર બે ઘટનાઓ માટે ક્યારે પણ સંવેદનશીલ હોતી નથી. જોકે હવે અમારી ટીમ ફોલો-અપ સ્ટડી માટે ફ્લોરિડાની ટીમની સાથે મળીને કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ડો.બેબી ડોલ્ફિન અને પોર્પોઈજમાં વાઈરસની પ્રારંભિક ઓળખની પ્રક્રિયામાં સામેલ નહોતા.

Tags: bird fluedolphin - porpoejUSA
Previous Post

અમેરિકાના મેરિલેન્ડમાં ઘરમાં ઘૂસી ત્રણ બાળક સહિત પાંચની હત્યા

Next Post

હવે રાહુલ ગાંધીની ટી-શર્ટને લઇને છેડાયુ શાબ્દિક યુદ્ધ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
હવે રાહુલ ગાંધીની ટી-શર્ટને લઇને છેડાયુ શાબ્દિક યુદ્ધ

હવે રાહુલ ગાંધીની ટી-શર્ટને લઇને છેડાયુ શાબ્દિક યુદ્ધ

અંબાલાલ પટેલની આગાહી: 23 સપ્ટેમ્બર બાદ આભ ફાટશે!

અંબાલાલ પટેલની આગાહી: 23 સપ્ટેમ્બર બાદ આભ ફાટશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.