Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રાણી ગામ પંચાયતમાં હિસાબ લેવા પહોંચ્યો દીપડો!

કચેરીમાં દીપડો ઘૂસી જતાં અફરાતફરી મચી, વન વિભાગે સાવચેતીપૂર્વક દીપડાને પાંજરે પૂર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-06-10 11:16:53
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જિલ્લાના જેસર તાલુકાના રાણી ગામમાં તે સમયે ભારે રોમાંચ અને ભયનો માહોલ સર્જાયો જ્યારે એક દીપડો સીધો ગ્રામ પંચાયત કચેરીની અંદર ઘૂસી ગયો હતો. દીપડાના આ અણધાર્યા આગમનથી સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોમાં કુતૂહલ સાથે ડરનો માહોલ જોવા મળ્યો હતો.


ઘટનાની ગંભીરતાને સમજીને જેસર વન વિભાગની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વન વિભાગના તજજ્ઞ અધિકારીઓ અને સ્ટાફે અત્યંત સાવચેતીપૂર્વક વ્યુહરચના ગોઠવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પંચાયત કચેરીની અંદર ઘેરાયેલા દીપડાને કોઈ પણ ઈજા વગર સુરક્ષિત રીતે પાંજરામાં કેદ કરી લેવાયો હતો. દીપડાને આબાદ ઝડપીને સુરક્ષિત સ્થળે ખસેડાતા જ પંચાયતના સ્ટાફ અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Tags: dDipadojasarrani gam
Previous Post

કાળિયાબીડના વશિષ્ઠ આશ્રમમાં સત્યનારાયણ કથા અને શિવ ભજનનો ત્રિવેણી સંગમ યોજાયો

Next Post

ગોપનાથ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન યોજાયું: પર્યાવરણ જાળવણી માટે સામૂહિક સંકલ્પ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગોપનાથ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન યોજાયું: પર્યાવરણ જાળવણી માટે સામૂહિક સંકલ્પ

ગોપનાથ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન યોજાયું: પર્યાવરણ જાળવણી માટે સામૂહિક સંકલ્પ

અમેરિકાનો ઇરાનના લશ્કરી થાણા ઉપર મિસાઈલ હુમલો

અમેરિકાનો ઇરાનના લશ્કરી થાણા ઉપર મિસાઈલ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.