Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગોપનાથ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન યોજાયું: પર્યાવરણ જાળવણી માટે સામૂહિક સંકલ્પ

સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાઈને દરિયા કિનારાની સફાઈ કરી

dharmendravaghela by dharmendravaghela
2026-06-10 11:20:58
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિના આહ્વાનને પગલે ભાવનગર જિલ્લાના ગોપનાથ સમુદ્ર કિનારે વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાઈને દરિયા કિનારાની સફાઈ કરી હતી.
જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ બાંભણિયાએ જણાવ્યું કે, સમુદ્ર કિનારાની સ્વચ્છતા જાળવવાથી પર્યાવરણ અને સમુદ્રી જીવસૃષ્ટિને સુરક્ષા મળે છે, જે વિકસિત ભારતના નિર્માણ માટે અનિવાર્ય છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મુન્નાભાઈ મકવાણાએ મહત્વનું યોગદાન આપ્યું હતું.
અભિયાનમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ મકવાણા, અતુલભાઈ ભાલીયા, રઘુભાઈ બાંભણિયા, પૂર્વ સરપંચ ગોરધનભાઈ, અલ્પેશભાઈ મોરી સહિત આસપાસના ગામોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અંતે સૌએ પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Tags: gopnathsafai abhiyan
Previous Post

રાણી ગામ પંચાયતમાં હિસાબ લેવા પહોંચ્યો દીપડો!

Next Post

અમેરિકાનો ઇરાનના લશ્કરી થાણા ઉપર મિસાઈલ હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
અમેરિકાનો ઇરાનના લશ્કરી થાણા ઉપર મિસાઈલ હુમલો

અમેરિકાનો ઇરાનના લશ્કરી થાણા ઉપર મિસાઈલ હુમલો

પાકિસ્તાનનું નાપાક કૃત્ય : અફઘાનિસ્તાનમાં રહેણાંકી વિસ્તારમાં હવાઈ હુમલો

પાકિસ્તાનનું નાપાક કૃત્ય : અફઘાનિસ્તાનમાં રહેણાંકી વિસ્તારમાં હવાઈ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.