Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે ગ્રાહકોને 1 દિવસમાં ૨૦૦ લીટર ડીઝલ જ મળી શકશે ઇંધણની સંગ્રહખોરી રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રિટેલ પંપ પર ડીઝલ વેચાણની મર્યાદા નક્કી કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-06-12 13:51:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં ચાલી રહેલા ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટના કારણે ઊભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાં ઇંધણની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલા ડરનો સંગ્રહખોરો ફાયદો ન ઉઠાવે અને કૃત્રિમ અછત ઊભી ન થાય તે માટે સરકારે સામાન્ય પેટ્રોલ પંપો પર હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર મર્યાદા નક્કી કરી દીધી છે. હવે ગ્રાહકોને 1 દિવસમાં 200 લીટર ડીઝલ જ મળી શકશે.
શુક્રવારે જાહેર કરાયેલા નવા સરકારી આદેશ અનુસાર, હવેથી સામાન્ય છૂટક પેટ્રોલ પંપ પરથી કોઈ પણ ગ્રાહક એક દિવસમાં મહત્તમ ૨૦૦ લીટરથી વધુ ડીઝલ ખરીદી શકશે નહીં. કાળાબજારી રોકવા અને બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની સરળ ઉપલબ્ધતા જાળવી રાખવા આ કડક આદેશ જારી કરાયો છે.
વ્યાવસાયિક કે ઔદ્યોગિક જરૂરિયાતો માટે મોટી માત્રામાં ઇંધણ મેળવતા ગ્રાહકો હવે સામાન્ય રિટેલ પંપ પરથી ખરીદી નહીં કરી શકે. તેમણે નિર્ધારિત ડેપો અથવા સત્તાવાર પંપો પરથી જ પુરવઠો લેવો પડશે, જેથી સામાન્ય ગ્રાહકોના નેટવર્ક પર દબાણ ન આવે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થા તદ્દન અસ્થાયી છે અને મહત્તમ ૯૦ દિવસ સુધી પ્રભાવી રહેશે. આગામી સમયમાં પરિસ્થિતિની સમીક્ષા કરીને નવો નિર્ણય લેવાશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને પેટ્રોલ પંપ સંચાલકોને આ નિયમનું કડકાઈથી પાલન કરવા જણાવાયું છે, જેથી સામાન્ય નાગરિકો, કૃષિ ક્ષેત્ર અને વાહનવ્યવહાર સેવાઓને ડીઝલનો પુરવઠો નિયમિત મળતો રહે.

Previous Post

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીને ડીલ મંજૂર: ટ્રમ્પનો દાવો કરાર સંપૂર્ણપણે નક્કી ન થાય ત્યાં સુધી નાકાબંધી લાગુ રહેશે, ઈરાને અત્યાર સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી

Next Post

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર  ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે
તાજા સમાચાર

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે

June 12, 2026
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદીઅને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો

June 12, 2026
તાજા સમાચાર

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

June 12, 2026
Next Post

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદીઅને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.