Thursday, June 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

શાંતિ કરારમાં હોર્મુઝની ખાડી અંગેના મુદ્દાએ વધાર્યું વિશ્વના દેશોનું ટેન્શન

કરારની શરતો મુજબ ફાઈનલ ડીલ થયા બાદ વાણિજ્યિક જહાજો પાસેથી ટોલ વસૂલવાની નીતિ અમલી બની શકે

dharmendravaghela by dharmendravaghela
2026-06-18 11:50:22
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની

રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન દ્વારા હસ્તાક્ષર કરાયેલા શરતોના ડ્રાફ્ટને સત્તાવાર રીતે જાહેર કરવામાં

આવ્યો છે. આ કરારમાં હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવા અને ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હળવા

કરવા જેવી બાબતો સામેલ છે. જોકે, આ 14 પોઇન્ટના કરારમાંથી પાંચમો પોઇન્ટ સૌથી વધુ ધ્યાન

ખેંચી રહ્યો છે, કારણ કે તેમાં હાલમાં તો જહાજો પર કોઈ ટોલ ટેક્સ ન લગાવવાનો ઉલ્લેખ છે, પરંતુ

ભવિષ્યમાં ટોલ વસૂલવાની સંભાવનાઓને પણ નકારી શકાતી નથી.

કરારના સત્તાવાર દસ્તાવેજના 5મા મુદ્દામાં જણાવ્યા અનુસાર, ‘આ કરાર પર હસ્તાક્ષર થયા બાદ ઈરાન

એ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરશે કે કોમર્શિયલ (વાણિજ્યિક) જહાજો કોઈપણ પ્રકારના ટોલ

ટેક્સ વગર માત્ર 60 દિવસ માટે પર્શિયન ખાડીથી ઓમાન સાગર અને ઓમાન સાગરથી પર્શિયન ખાડી

સુધી સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.’

આ મુદ્દામાં વધુમાં સ્પષ્ટતા કરાઈ છે કે, જહાજોની આ અવરજવર તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં

આવશે, પરંતુ યુદ્ધ દરમિયાન દરિયાઈ માર્ગમાં ઊભી થયેલી ટેકનિકલ-સૈન્ય અડચણો અને બિછાવેલી

બારૂદી સુરોંગોને સંપૂર્ણપણે હટાવવા માટે ઈરાન 30 દિવસનો સમય લેશે.
પાંચમા મુદ્દાનો સૌથી ગંભીર ભાગ તેના અંતમાં લખાયેલો છે, જેમાં કહેવાયું છે કે, ‘ઈરાન આગામી

દિવસોમાં ઓમાન દેશ સાથે અને પર્શિયન ખાડીને અડીને આવેલા અન્ય તટવર્તી દેશો સાથે મળીને

ચર્ચા કરશે કે હોર્મુઝ સ્ટ્રેટનું આગળનું મેનેજમેન્ટ (સંચાલન) કેવી રીતે કરવું. આ તમામ પ્રક્રિયા

આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંબંધિત દેશોના સાર્વભૌમ અધિકારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.’

હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી દુનિયાનો 20% કાચો તેલ સપ્લાય

થાય છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ બાદ ઈરાને આ માર્ગ બંધ કરી દેતા વૈશ્વિક સ્તરે તેલની

સપ્લાય ખોરવાઈ ગઈ હતી.

આ પાંચમા મુદ્દાનો સ્પષ્ટ અર્થ એ છે કે, આગામી 60 દિવસમાં જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે

ફાઇનલ શાંતિ ડીલ થશે, ત્યાં સુધી કોઈ ટોલ લેવાશે નહીં. પરંતુ ત્યારબાદ ઈરાન અને ઓમાન મળીને

એક નવું મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી શકે છે, જેના હેઠળ હોર્મુઝમાંથી પસાર થતા વૈશ્વિક માલવાહક

જહાજો પાસેથી મોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવી શકે છે.

 

Tags: toll hormuz iran
Previous Post

યુદ્ધનો અંત લાવવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયા કરાર

Next Post

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
તાજા સમાચાર

સૌરાષ્ટ્ર આસપાસ અપડેટ : દેશ અને દુનિયાના આજના મુખ્ય સમાચારો

June 18, 2026
હિમાચલ પ્રદેશમાં બોલેરો વાહન ખીણમાં પડી જતા સાત લોકોના ઘટના સ્થળે મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં બોલેરો વાહન ખીણમાં પડી જતા સાત લોકોના ઘટના સ્થળે મોત

June 18, 2026
Next Post
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

દક્ષિણથી લઈને ઉત્તર ભારતમાં નૈઋત્યના ચોમાસાની ગતિવિધિ

દક્ષિણથી લઈને ઉત્તર ભારતમાં નૈઋત્યના ચોમાસાની ગતિવિધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.