Wednesday, August 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

અમેરિકા, કતાર અને ઈરાનની મધ્યસ્થી બાદ ઈઝરાયેલ યુદ્ધ વિરામ માટે તૈયાર થયું

dharmendravaghela by dharmendravaghela
2026-06-20 11:50:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાનારી શાંતિ સમજૂતી અટકી હતી. તેની બાદ અમેરિકા, કતાર અને ઈરાનની મધ્યસ્થીના લીધે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ થયો છે. આ અંગે બે સ્થાનિક અધિકારીઓ અને એક યુએસ અધિકારીને પુષ્ટિ કરી છે. આ બેઠક પૂર્વે ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં હુમલો કર્યો હતો. તેમજ તેના લીધે ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી હતી. તેની બાદ યુદ્ધવિરામ માટેના રાજદ્વારી પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા હતા.
આ પૂર્વે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઇઝરાયલને અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારની ટીકા અંગે કડક ચેતવણી આપી હતી. જેડી વાન્સે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલના એકમાત્ર સાથી છે. વાન્સે ટિપ્પણી કરી હતી કે ઇઝરાયલ ગંભીર રીતે અલગ પડી ગયું છે અને તેના નેતાઓ અમેરિકન રાજદ્વારી અને લશ્કરી સમર્થનના મહત્વને સમજવામાં નિષ્ફળ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં કરેલા હુમલામાં એક વ્યક્તિના મોત બાદ મૃત્યુ આંક 18 થયો હતી. લેબનોનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીના અહેવાલ મુજબ શુક્રવાર રાતથી હુમલાઓ ચાલુ હતા. લેબનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિ પછીના હુમલાઓમાં 33 લોકો પણ ઘાયલ થયા હતા.

 

Tags: ceasefirehezbollahisrael
Previous Post

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

Next Post

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

dharmendravaghela

dharmendravaghela

Related News

પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ
તાજા સમાચાર

પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ

August 4, 2026
તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
તાજા સમાચાર

તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર

August 4, 2026
ભારતમાં અનેક WhatsApp એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક
તાજા સમાચાર

ભારતમાં અનેક WhatsApp એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક

August 4, 2026
Next Post
ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

નાગરિકોને ગ્લોબલ સ્તરની આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરેમળી રહે તેમ સંકલન સાધીને કામ કરવા મંત્રી વાઘાણીની તાકીદ

નાગરિકોને ગ્લોબલ સ્તરની આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરેમળી રહે તેમ સંકલન સાધીને કામ કરવા મંત્રી વાઘાણીની તાકીદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.