Tuesday, July 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નાનભા શેરીમાં જર્જરિત દીવાલ ધરાશાયીઃ કાટમાળ રસ્તા પર ફેલાતાં વાહનચાલકો પરેશાન

dharmendravaghela by dharmendravaghela
2026-07-07 11:59:03
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગરઃ
શહેરના દાણાપીઠ પાછળ, નાનભા શેરીમાં એક જર્જરિત દીવાલ ધરાશાયી થતાં રસ્તા પર ઈંટ-પથ્થરનો કાટમાળ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં ૧ થી ૨ લારીઓને નુકસાન થયું છે અને સ્થાનિકોની અવરજવર ખોરવાઈ ગઈ છે. આસપાસની અન્ય જર્જરિત દીવાલો અને પીપળાના વૃક્ષો પણ ગમે ત્યારે પડે તેમ હોવાથી મકાનો પર ખતરો મંડરાઈ રહ્યો છે. સ્થાનિક રહીશોએ કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.

Previous Post

ગોહિલવાડના જળાશયોમાં પાણીની હેલીઃ શેત્રુંજી અને માલણ ડેમ બાદ અન્ય ૩ ડેમ ઓવરફ્‌લો થવામાં

Next Post

ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર

dharmendravaghela

dharmendravaghela

Related News

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ
ભાવનગર

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ

July 7, 2026
શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયું.
ભાવનગર

શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયું.

July 7, 2026
ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર
ભાવનગર

ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર

July 7, 2026
Next Post
ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર

ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર

શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયું.

શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે 'કાર્યકર્તા સંમેલન' યોજાયું.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.