Tuesday, July 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયું.

dharmendravaghela by dharmendravaghela
2026-07-07 12:04:00
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૬
એક દેશમેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેગાના આર્શદ્રષ્ટા અને ૩૭૦ હટાવવાના સ્વપ્નદ્રષ્ટા એવા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ૨૩ જૂન ૧૯૫૩ ના રોજ નિર્વાણ પામ્યા હતાં, તેમજ ૬ જુલાઈ ૧૯૦૧ મા અવતરણ પામેલ. પ્રદેશ ભાજપના માર્ગદર્શન અને અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ડા. શ્યામાપ્રસાદજીના સ્મરણાર્થે ૨૩ જૂનથી ૬ જુલાઈ સુધી સેવાકાર્યો તેમજ સંગઠનને શક્તિશાળી બનાવવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે શહેર ભાજપ કાર્યાલય, પંડિત દીનદયાળજી ભવનના વિશાળ હોલમાં ‘કાર્યકર્તા સંમેલન’ યોજવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એવા રાજુભાઈ રાણા તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા તેમજ બાડાના પૂર્વ ચેરમેન અને પૂર્વ પ્રમુખ એવા અમોહભાઇ શાહે પોતાની આગવી શૈલીમાં ડા. શ્યામપ્રસાદજીના જીવન કવન વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા હતાં. આ કાર્યકર્તા સંમેલનમાં મેયર ઉષાબેન સહીત મનપાના પદાધિકારીઓ, પૂર્વ અધ્યક્ષો સહીત પૂર્વ અને વર્તમાન સંગઠનના હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો, નગરસેવકો, તમામ વોર્ડ સંગઠનો, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો સહીત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ડા. શ્યામપ્રસાદજીનું જીવન કવન શ્રવણ કર્યું હતું.

Previous Post

ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર

Next Post

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ

dharmendravaghela

dharmendravaghela

Related News

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ
ભાવનગર

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ

July 7, 2026
ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર
ભાવનગર

ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર

July 7, 2026
નાનભા શેરીમાં  જર્જરિત દીવાલ ધરાશાયીઃ કાટમાળ રસ્તા પર ફેલાતાં વાહનચાલકો પરેશાન
ભાવનગર

નાનભા શેરીમાં જર્જરિત દીવાલ ધરાશાયીઃ કાટમાળ રસ્તા પર ફેલાતાં વાહનચાલકો પરેશાન

July 7, 2026
Next Post
જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.