Tuesday, July 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તળાજાના શેળાવદરમાં પવનચક્કી વિરોધની અદાવતમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયોઃ ઇજાગ્રસ્ત ખેડૂતનું મોત

નદીમાં ચાલતા કામ અંગે સરપંચ-TDOને ફોન કરતાં ખેડૂત પર થયો હતો જીવલેણ હુમલો; આ ગુન્હામાં અગાઉ ૬ આરોપીઓને દબોચ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2026-07-07 14:16:18
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૭
તળાજા તાલુકાના શેળાવદર ગામે થોડા દિવસ અગાઉ પવનચક્કી પ્રોજેક્ટના વિરોધ બાબતે થયેલી મારામારીનો બનાવ હવે હત્યામાં પરિણમ્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સ્થાનિક ખેડૂત રમેશભાઈ જાદવનું ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ખેડૂતના અવસાનના પગલે પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, શેળાવદર ગામની નદીમાં ચાલતા પવનચક્કી પ્રોજેક્ટના કામનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન મૃતક રમેશભાઈએ આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારી (્‌ર્ડ્ઢં)ને ફોન કરીને જાણ કરી હતી. આ બાબતની અદાવત રાખીને દ્ભ.ઁ. ઈહીખ્તિઅ કંપનીના માણસો હોવાની ઓળખ ધરાવતા શખ્સોએ રમેશભાઈ પર લાકડીઓ અને હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે દાઠા પોલીસ મથકે કુલ ૬ શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
આ ચકચારી બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ભાવનગર એલ.સી.બી. ની ટીમે તાત્કાલિક ચક્રો ગતિમાન કરી હુમલો કરનારા તમામ ૬ આરોપીઓને ગણતરીના કલાકોમાં તે સમયે જ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં ગીગાભાઇ કથડભાઇ ભમ્મર (ઉ.વ.૪૦), ધનાભાઇ ભીખાભાઇ કામળીયા (ઉ.વ.૨૬), રામભાઇ પાતાભાઇ ભમ્મર (ઉ.વ.૩૦), રામભાઇ માણસુરભાઇ કાગ (ઉ.વ.૩૪), ગુલાબસિંહ ઝીણકુભા સરવૈયા (ઉ.વ.૫૨) અને રામભાઇ ગીગાભાઇ ભમ્મર (ઉ.વ.૪૩)નો સમાવેશ થાય છે. જેમને વધુ પૂછપરછ માટે દાઠા પોલીસને સોંપવામાં આવ્યા હતા. હવે બનાવ હત્યામાં પરિણમતા પોલીસે વધુ તાપસ સાથે કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ

Next Post

રસ્તાના વિવાદમાં જૂની અદાવતે પાડોશીઓએ મરચાની ભૂકી છાંટી હથિયારો વડે કર્યો હુમલો!

dharmendravaghela

dharmendravaghela

Related News

વહેલી સવારે શેત્રુંજી ડેમના તમામ ૫૯ દરવાજા ખોલાયા
ભાવનગર

વહેલી સવારે શેત્રુંજી ડેમના તમામ ૫૯ દરવાજા ખોલાયા

July 7, 2026
શહેરમાં એક કલાકમાં સાડાચાર ઇંચ ધોધમાર વરસાદ
ભાવનગર

શહેરમાં એક કલાકમાં સાડાચાર ઇંચ ધોધમાર વરસાદ

July 7, 2026
રસ્તાના વિવાદમાં જૂની અદાવતે પાડોશીઓએ મરચાની ભૂકી છાંટી હથિયારો વડે કર્યો હુમલો!
ભાવનગર

રસ્તાના વિવાદમાં જૂની અદાવતે પાડોશીઓએ મરચાની ભૂકી છાંટી હથિયારો વડે કર્યો હુમલો!

July 7, 2026
Next Post
રસ્તાના વિવાદમાં જૂની અદાવતે પાડોશીઓએ મરચાની ભૂકી છાંટી હથિયારો વડે કર્યો હુમલો!

રસ્તાના વિવાદમાં જૂની અદાવતે પાડોશીઓએ મરચાની ભૂકી છાંટી હથિયારો વડે કર્યો હુમલો!

શહેરમાં એક કલાકમાં સાડાચાર ઇંચ ધોધમાર વરસાદ

શહેરમાં એક કલાકમાં સાડાચાર ઇંચ ધોધમાર વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.