• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આકાશી આફતમાં ઘોઘાના ઓદરકા ગામનો ૪૦ વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો

૧૨૦૦ વીઘા ખેતીવાડીને અસર, સંપર્ક તૂટ્યો: વૈકલ્પિક માર્ગ બનાવવા ઉગ્ર માંગ

dharmendravaghela by dharmendravaghela
2026-07-08 12:50:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં સોમવારે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં ગણતરીના કલાકોમાં જ આશરે ૬ ઇંચ જેટલો ધોધમાર વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે અને ભારે નુકસાન થવા પામ્યું છે. આ અતિવૃષ્ટિના કારણે ઘોઘા તાલુકાના ઓદરકા ગામની સીમમાં એક મોટીહાડમારી સર્જાઈ છે, જ્યાં પાણીના પ્રચંડ પ્રવાહમાં ૪૦ વર્ષ જૂનો પુલ પત્તાના મહેલની જેમ ધોવાઈ ગયો છે.
આ પુલ ધરાશાયી થવાના કારણે ઓદરકા ગામની આશરે ૧૨૦૦ વીઘા ખેતીવાડીનો વિસ્તાર સંપૂર્ણપણે અલગ-થલગ પડી ગયો છે. ખેતરોમાં કામ કરી રહેલા ૧૦૦ જેટલા સ્થાનિક ખેડૂતો અને પરપ્રાંતીય મજૂરો પુલ તૂટવાને લીધે ત્યાં જ ફસાઈ ગયા હતા. હાલ ખેતીની મુખ્ય મોસમ ચાલી રહી હોવાથી આ આકસ્મિક કટોકટીને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
કટોકટીની આ સ્થિતિને પગલે ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેતીના પાકને બચાવવા માટે ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે વૈકલ્પિક માર્ગ અને નવા નાળાનું નિર્માણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે.

Tags: dhovai gayoghogha odarka pul
Previous Post

ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે એસપીની અધ્યક્ષતામાં તંત્ર અને આયોજકોની બેઠક

Next Post

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને શિક્ષણ ક્ષેત્રે મોટા નિર્ણયો લેવાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને શિક્ષણ ક્ષેત્રે મોટા નિર્ણયો લેવાયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને શિક્ષણ ક્ષેત્રે મોટા નિર્ણયો લેવાયા

ઈરાનના ત્રણ શહેરો ઉપર અમેરિકાનો મિસાઈલ હુમલો

ઈરાનના ત્રણ શહેરો ઉપર અમેરિકાનો મિસાઈલ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In