Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રથયાત્રા પૂર્વે પોલીસની કડક કાર્યવાહી : ચિત્રા પાસેથી મોડીરાત્રે દેશી કટ્ટો અને પિસ્ટલ સાથે ફરાર આરોપી ઝડપાયો

બંને ગેરકાયદેસર હથિયારો ગોંડલના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત, આર્મ્સ એક્ટ હેઠળ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ

dharmendravaghela by dharmendravaghela
2026-07-08 12:37:56
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં આગામી રથયાત્રાના અનુસંધાને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર-રાજકોટ હાઇવે પર ચિત્રા ખાતે મસ્તરામ મંદિર અને સરકારી અનાજના ગોડાઉન પાસેથી બાતમીના આધારે પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીની ઓળખ હરીચંન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુભા નિરૂભા ગોહિલ ઉ.વ. ૪૩, રહે. વાંગધ્રા, તા.ઉમરાળા તરીકે થઈ છે. આ શખ્સ ઉમરાળા પોલીસ મથકમાં બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો હતો.
પોલીસે પંચોની રૂબરૂ આરોપીની અંગ ઝડતી કરતા તેના હાથમાં રહેલી થેલીમાંથી એક દેશી બનાવટનો લોખંડનો કટ્ટો (કિંમત રૂ. ૨,૦૦૦) મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા તેના પેન્ટના નેફામાંથી એક સિલ્વર મેટલ કલરની દેશી બનાવટની પિસ્ટલ (કિંમત રૂ.૧૦,૦૦૦) પણ મળી આવી હતી. પોલીસે પરવાના વગરના કુલ રૂ. ૧૨,૦૦૦ની કિંમતના આ બંને ઘાતક હથિયારો કબ્જે કર્યા હતા.
આરોપીની પૂછપરછમાં હથિયારો અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ કબૂલાત કરી હતી કે આ બંને ગેરકાયદેસર હથિયારો તે ગોંડલના ભોજરાપરા ખાતે રહેતા તેના મિત્ર વહતુભાઈ કાથડભાઈ કાઠી પાસેથી લાવ્યો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની અટકાયત કરી છે અને હથિયાર આપનાર શખ્સ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

Tags: arrestbhavnagar POlicepistol
Previous Post

બુધેલ પાસેના થોરડી ગામે પૂરના પ્રવાહમાં તણાયેલા આધેડનો ૧૦ કલાક બાદ મૃતદેહ મળ્યો

Next Post

રબર ફેક્ટરી સર્કલ નજીક પરાગ એપાર્ટમેન્ટના બંધ ફ્‌લેટમાં લાગી ભીષણ આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!
ભાવનગર

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

July 20, 2026
ભાવનગર

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

July 20, 2026
ભાવનગર

જોગર્સ પાર્ક નજીક એક્ટિવા ચાલકે બાઈકને અડફેટે લીધું

July 20, 2026
Next Post
રબર ફેક્ટરી સર્કલ નજીક પરાગ એપાર્ટમેન્ટના બંધ ફ્‌લેટમાં લાગી ભીષણ આગ

રબર ફેક્ટરી સર્કલ નજીક પરાગ એપાર્ટમેન્ટના બંધ ફ્‌લેટમાં લાગી ભીષણ આગ

ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે એસપીની અધ્યક્ષતામાં તંત્ર અને આયોજકોની બેઠક

ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે એસપીની અધ્યક્ષતામાં તંત્ર અને આયોજકોની બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.