Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રબર ફેક્ટરી સર્કલ નજીક પરાગ એપાર્ટમેન્ટના બંધ ફ્‌લેટમાં લાગી ભીષણ આગ

dharmendravaghela by dharmendravaghela
2026-07-08 12:40:53
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શહેરના રબર ફેક્ટરી સર્કલ નજીક આવેલા પરાગ એપાર્ટમેન્ટમાં છ૬ નંબરના એક બંધ ફ્‌લેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડને સાંજે ૪ વાગ્યે આ અંગેનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ બે ફાયર ફાઈટરની મદદથી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફ્‌લેટમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ફ્‌લેટ દિવ્યાબેન શાહનો હોવાનું જાણવા મળ્યું છે, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

Tags: aagbhavnagarparag apartment
Previous Post

રથયાત્રા પૂર્વે પોલીસની કડક કાર્યવાહી : ચિત્રા પાસેથી મોડીરાત્રે દેશી કટ્ટો અને પિસ્ટલ સાથે ફરાર આરોપી ઝડપાયો

Next Post

ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે એસપીની અધ્યક્ષતામાં તંત્ર અને આયોજકોની બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!
ભાવનગર

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

July 20, 2026
ભાવનગર

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

July 20, 2026
ભાવનગર

જોગર્સ પાર્ક નજીક એક્ટિવા ચાલકે બાઈકને અડફેટે લીધું

July 20, 2026
Next Post
ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે એસપીની અધ્યક્ષતામાં તંત્ર અને આયોજકોની બેઠક

ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે એસપીની અધ્યક્ષતામાં તંત્ર અને આયોજકોની બેઠક

આકાશી આફતમાં ઘોઘાના ઓદરકા ગામનો ૪૦ વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો

આકાશી આફતમાં ઘોઘાના ઓદરકા ગામનો ૪૦ વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.