• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 19, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન સૌરાષ્ટ્ર ચેમ્બરની મુલાકાતે

dharmendravaghela by dharmendravaghela
2026-07-15 13:24:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરનાસાંસદ અને કેન્દ્ર સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના રાજયકક્ષાના મંત્રીનીમુબેન બાંભણિયાની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલ.અને નવી ચુંટાયેલ કારોબારીને શુભેચ્છા પાઠવી હતી અને સાથે સાથે ગત વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર ચેમ્બરના સહયોગથી કરવામાં આવેલ વિવિધ રજુઆતો અને તેના પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થયેલ સફળતાઓ અંગે ચર્ચા કરવામાં આવેલ. આ પ્રસંગે ચેમ્બર દ્વારા ભાવનગરના વિવિધ પ્રશ્નો અને મહત્વપૂર્ણ રજુઆતો જેવી કે રોડ, રેલ અને એર કનેક્ટિવિટી તથા ઔદ્યોગિક અને સામાજિક વિકાસને લગતા પ્રશ્નો તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા,સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રતિનિધિમંડળમાં પ્રમુખ તેજસભાઈ શેઠ, ઉપ પ્રમુખઅશોકભાઈ કોટડીયા, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયા, માનદ્ મંત્રી બૈજુભાઈ મેહતા અનેજીગ્નેશભાઈ સવાણી તથા માનદ્ ખજાનચી નીલેશભાઈ નાણાવટી ઉપસ્થિત રહ્યા હતા

Tags: chamber mulakatnimuben babhaniya
Previous Post

મૃદુ છતાં મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ : ત્રિમંદિરે આશીર્વાદ મેળવી જનસેવા માટે થયા સંકલ્પબદ્ધ

Next Post

બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ
તાજા સમાચાર

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ

October 17, 2026
હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

October 17, 2026
ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ

October 17, 2026
Next Post
બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા

બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા

એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!

એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In