Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાણગઢ ગામેથી બિન અધિકૃત કફ સીરપની બોટલો વેચતો શખ્સ ઝબ્બે

dharmendravaghela by dharmendravaghela
2026-07-20 11:15:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી પોલીસ દ્વારા બિન અધિકૃત કફ સીરપના જથ્થા સાથે વિતરણ કરતા શખ્સોને ઝડપી પાડયાના બનાવો હજુ તાજા છે ત્યારે સિહોર પોલીસ અને એસઓજીની સંયુક્ત રેડ દરમિયાન વધુ એક સિહોર તાલુકાના ભાણગઢ ગામેથી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
સિહોર પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એસઓજી સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સિહોર પાસેના ભાણગઢ ગામે બજરંગદાસ બાપાની મઢુલી પાસે હસમુખ ગોપાલભાઈ પરમારના કબજામાંથી બિન અધિકૃત કફ સીરપની ૧૮૪ બોટલો (કિ.રૂ. ૩૬૪૩૨) અને એક મોબાઇલ (કિ.રૂ.૫૦૦૦) મળી કુલ રૂપિયા ૪૧૪૩૨ના મુદ્દામાલ સાથે હસમુખભાઇની અટક કરેલ છે. આ અંગે વધુ પુછપરછ કરતાં તેઓએ આ બોટલો નાગજી કાનજીભાઇ ચુડાસમા પાસેથી વેચાણ કરવાના હેતુથી ખરીદી હોવાનું જણાવેલ.આ બનાવ અંગે સિહોર પોલીસે બંને વિરૂધ્ધ એન.ડી.પી.એકટની કલમ ૮ સી, ૨૧ સી, ૨૯ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Tags: arrestcufsirip
Previous Post

૨૧ વર્ષ પહેલા રજૂ થયેલઉં પારિવારિક ગુજરાતી ચલચિત્ર મેં તો પાલવડે બાંધી પ્રિત રિ-રીલીઝ

Next Post

સિહોરમાં અબોલ પશુઓના મોક્ષાર્થે શાંતિ યજ્ઞ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સિહોરમાં અબોલ પશુઓના મોક્ષાર્થે શાંતિ યજ્ઞ

સિહોરમાં અબોલ પશુઓના મોક્ષાર્થે શાંતિ યજ્ઞ

ભાવનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે આવતીકાલે યોજાશે ભરતીમેળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.